શોધખોળ કરો

YouTube: હવે યુટ્યૂબ પર રીલ્સ વીડિયોમાં પણ થશે તગડી કમાણી, કંપની લાવી આ ખાસ ફિચર, જાણો

જો પાત્રતા માપદંડની વાત કરીએતો ક્રિએટર્સને કમ સે કમ 1,000 સબ્સક્રાઇબર્સની જરૂર પડશે, અને આખા વર્ષમાં 4,000 વૉચ ઓવર કમ્પલેટ કરવા પડશે.

YouTube Shorts Monetization: YouTubeએ પહેલા TikTok ની જેમ શૉર્ટ વીડિયો (#Shorts)નુ ચલણ શરૂ કર્યુ હતુ. હવે YouTube એ Shortsના મૉનિટાઇઝેશનની પ્રૉસેસને શરૂ કરી દીધી છે, એટલે કે હવે Shorts પર પણ જાહેરાત લગાવવામાં આવશે. જેનાથી યુટ્યૂબર્સને વધુ કમાણી થશે. જોકે, YouTubeએ પહેલાથી જ Shorts માટે Shorts Fund નુ એલાન કરી દીધુ હતુ, પરંતુ આ સુવિધાનો લાભ બહુજ ઓછા યુટ્યૂબર્સને મળતો હતો. હવે યુટ્યૂબની નવી સ્કીમનો લાભ 1000 થી વધુ સબ્સક્રાઇબર્સ વાળા દરેક યુટ્યુબર્સને મળશે. 

જ્યાં એકબાજુ ઇન્સ્ટાગ્રામ શૉર્ટ વીડિયો ફોર્મેટના માધ્યમથી ટિકટૉકને માતા આપવાની કોશિશ કરી રહ્યું છે, આ કડીમં ગૂગલના સ્વામિત્વવાળી YouTubeએ પગલુ આઘલ ભરતા YouTube Partner Programનો લાભ #Shortsના ક્રિએટર્સને આપવાનો ફેંસલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુટ્યૂબ જલદી જ પાર્ટનર પ્રૉગ્રામને પોતાના શોર્ટ ફોર્મ વર્ટિકલ વીડિયો ફોર્મેટ, Shortsમા ટે શરૂ કરી દેશે.

થોડાક સમય પહેલા, YouTube એ શૉર્ટ્સ માટે ક્રિએટર્સ ફન્ડની શરૂઆત કરી હતી, જોકે, આનો લાભ બહુજ ઓછા ક્રિએટર્સને મળ્ય હતો. પરંતુ હવે શૉર્ટસ પર જાહેરાત આવી રહી છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે પહેલીવાર રિપોર્ટ કર્યો હતો, આગામી વર્ષની શરૂઆતમાં શૉર્ટ્સ YouTube પાર્ટનર પ્રૉગ્રામમાં સામેલ થશે. 

1,000 સબ્સક્રાઇબર્સની પડશે જરૂર - 
જો પાત્રતા માપદંડની વાત કરીએતો ક્રિએટર્સને કમ સે કમ 1,000 સબ્સક્રાઇબર્સની જરૂર પડશે, અને આખા વર્ષમાં 4,000 વૉચ ઓવર કમ્પલેટ કરવા પડશે. જે ક્રિએટર્સના શૉર્ટ્સ પર છેલ્લા 3 મહિનામાં 10 મિલિયન વ્યૂઝ આવ્યા છે, તે પણ YouTube Partner Program માટે અરજી કરી શકે છે. 

YouTube Ban: સરકારે 78 YouTube ન્યૂઝ ચેનલોનો બેન કરી દીધી, જાણો શું છે કારણ

78 YT News Channel Block: ભારત સરકારે (Indian Government) મંગળવારે (19 જુલાઇ 2022)એ એક મોટી કાર્યવાહી કરતા 78 યુટ્યૂબ ચેનલો અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ (Social Media Accounts)ને બ્લૉક કરી દીધા છે. સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Singh Thakur) આની જાણકારી આપતા કહ્યું કે, આ યુટ્યૂબ ન્યૂઝ ચેનલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટને બંધ કરવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી આઇટી એક્ટ 2000 ની કલમ 69-અના ઉલ્લંઘનના આરોપમાં થઇ છે.  

560 YouTube URL બેન - 
સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Singh Thakur) અનુસાર સરકાર છેલ્લા બે વર્ષમાં 560 યુટ્યૂબ યુઆરએલ (YouTube URL)ને બંધ કરી ચૂકી છે. આંકડા બતાવે છે કે બ્લૉક કરવામાં આવેલી યુટ્યૂબ ન્યૂઝ ચેનલ પર વ્યૂઅર્સ સંખ્યા 68 કરોડથી પણ વધુ હતી. 

લોકસભામાં થયો આ વાત પર ખુલાસો - 
સૂચના પ્રસારણ મંત્રીએ મંગળવારે લોકસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા આ મુદ્દાની જાણકારી આપી છે. ખરેખરમાં તામિલનાડુ (Tamilnadu)ના વિરુધનગરના કોંગ્રેસ સાંસદ મનિકમ ટેગોર બી (Manickam Tagore B) એ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી યુટ્યૂબ ન્યૂઝ ચેનલોની સંખ્યાની ડિટેલ્સ માંગી હતી. 

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget