શોધખોળ કરો

ચીની કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યો સસ્તો ફોન, એકવાર ચાર્જ કરવાથી 4 દિવસ સુધી ચાલે છે બેટરી

આ ફોનની ખાસિયત તેની બેટરી છે, કંપનીએ અનુસાર એકવાર ફૂલ ચાર્જ કરવાથી ચાર દિવસ સુધી બેટરી ચાલે છે. Tecno Spark Power 2 Airમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે

નવી દિલ્હીઃ ચીની કંપની ટેકનોએ ભારતમાં એક ખાસ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનુ નામ છે Tecno Spark Power 2 Air. છેલ્લા થોડાક દિવસો પહેલા આ ફોનનુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, અને સોમવારે તેને લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત તેની બેટરી છે, કંપનીએ અનુસાર એકવાર ફૂલ ચાર્જ કરવાથી ચાર દિવસ સુધી બેટરી ચાલે છે. Tecno Spark Power 2 Airમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે. ટેકનો સ્પાર્ક પાવર 2 એરની કિંમત...... ટેકનો સ્પાર્ક પાવર 2 એરની ભારતમાં કિંમત 8499 રૂપિયા રાખવામાં આવી છે. ફોન કૉસ્મિક શાઇન અને આઇસ જેડાઇટ કલરમાં અવેલેબલ થશે. ચીની કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યો સસ્તો ફોન, એકવાર ચાર્જ કરવાથી 4 દિવસ સુધી ચાલે છે બેટરી ટેકનો સ્પાર્ક પાવર 2 એરની ખાસિયતો.... ફોનમાં 7 ઇંચની એચડી+ઇનસેલ આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેની સ્ક્રીન ટૂ બૉડી રેશિઓ હાઇ છે. ફોનમાં મીડિયાટેક હીલિયો એ22 ક્વાડકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 3જીબી રેમ અને 32જીબી સ્ટૉરેજ છે. ફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. ફોનની ખાસ વાત તેની બેટરી છે, આ ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જથી બેટરી ચાર દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર, અને ફેસ અનલૉક ફિચર પણ આપવામાં આવ્યુ છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget