શોધખોળ કરો

8GB RAM Smartphone: ઓછી કિંમતે મળી રહ્યા છે  8GB રેમ વાળા આ સ્માર્ટફોન, જાણો ફિચર્સ

Smartphones Under 20K: દેશમાં સ્માર્ટફોન યૂઝર્સ (Smartphone Users)ની સંખ્યા સતત વધી રહી છે. લોકો એવા સ્માર્ટફોન લેવાનું પસંદ કરી રહ્યા છે જેમાં વધારે રેમ  અને સારા ફિચર્સ હોય.

Smartphones Under 20K: દેશમાં સ્માર્ટફોન યૂઝર્સ (Smartphone Users)ની સંખ્યા સતત વધી રહી છે. લોકો એવા સ્માર્ટફોન લેવાનું પસંદ કરી રહ્યા છે જેમાં વધારે રેમ  અને સારા ફિચર્સ હોય. આજે તમને કંઈક એવા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં  8GB રેમ મળી રહી છે. શાનદાર  ફિચર્સ સાથે આવાતા આ સ્માર્ટફોનની કિંમત 20000 રુપિયાથી ઓછી છે. ખાસ વાત એ પણ છે કે આમા કેટલાક  5G સ્માર્ટફોન (5G Smartphone) પણ સામેલ છે, જે થોડા મહિનાઓ પહેલા જ લોન્ચ થયા છે. 

Realme 8 5G

રિયલમીનો આ સ્માર્ટફોન દેશના સૌથી સસ્તા  5G સ્માર્ટફોનમાં આવે છે.  આ ફોનમાં તમને 8GB રેમ અને  128GB સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફિચર્સ છે. આ સ્માર્ટફોનમાં તમને  6.5 ઈંચની ડિસ્પ્લે પણ મળે છે, કેમેરા સેટઅપ,   5000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત આશરે  14000 રુપિયા છે. 

Oppo F17 Pro

સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો સતત શાનદાર સ્માર્ટફોન રજૂ કરી બજારમાં પોતાની પકડ વધારે મજબૂત કરી રહી છે. ઓપ્પો  F17 Pro ફોનમાં  8GB રેમ અને  128GB સ્ટોરેજ આપવામાં આવે છે. તેમાં  6.43 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, મીડિયાટેક હેલિઓ P95 પ્રોસેસર, 4  કેમેરાનું રિયર સેટઅપ,  ડબલ ફ્રન્ટ કેમેરા, અને  4015 mAh ની મોટી બેટરી છે. ઓપ્પોના સ્માર્ટફોનની કિંમત આશરે  18,000 રુપિયા છે.

Infinix Zero 8i

ઈનફિનિક્સ  8GB  રેમવાળા સ્માર્ટફોનની કેટેગરીમાં ખૂબ જ શાનદાર ફોન છે. ઈનફિનિક્સ Zero 8i સ્માર્ટફોનમાં 6.85 ઈંચની ડિસ્પ્લે,  8GB રેમ, 128GB સ્ટોરેજ, મીડિયાટેક હેલિઓ G90T પ્રોસેસર,  ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, ડુઅલ ફ્રંટ કેમેરા છે.  આ સિવાય ફોનમાં  4500 mAh ની બેટરી છે.  ઈનફિનિક્સના સ્માર્ટફોનની કિંમત આશરે  16,000 રુપિયા છે.

Vivo Y51 2020

વીવોનો આ સ્માર્ટફોન શાનદાર ફિચર્સ સાથે આવે છે. આ ફોનમાં તમને  8GB રેમ અને  128GB  ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનમાં  6.58  ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. સ્નેપડ્રેગન  665  પ્રોસેસર, ત્રણ કેમેરા રિયર સેટઅપ,   16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા અને  5000 mAh  બેટરી મળી રહી છે. વીવોના આ સ્માર્ટફોનની કિંમત આશરે  18,000 રુપિયા છે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget