શોધખોળ કરો
Advertisement
ટ્વિટરે કર્યો મોટો ફેરફાર, હવે ટ્વિટ કરતા શબ્દો નહીં પડે ઓછા, જાણો
નવી દિલ્લી: માઈક્રો બ્લૉગિંગ વેબસાઈટે મોટી જાહેરાત કરી છે. હવે ટ્વિટમાં અટેચ કરવામાં આવેલા ફોટોઝ, ગીફ ઈમેઝ અથવા વીડિયો 140 કેરેક્ટરનો ભાગ નહીં રહે, જો કે કંપનીએ અત્યારે ટેસ્ટિંગ માટે નાના યૂઝર ગ્રુપને આપ્યું છે. તેની સિવાય કંપનીએ ટ્વિટરમાં ઘણા મોટો ફરેફાર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર કોઈ પણ ટ્વિટ માટે 140 કેરેક્ટર લિમિટ છે. આ લિમિટમાં ફોટો, Gif ઈમેઝ અને વીડિયોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ ફોટો સાથે ટ્વિટ કરે છે તો તમારી પાસે લગભગ 118 કેરેક્ટર હોય છે. સામાન્ય રીતે 22 કેરેક્ટર ફોટોના હોય છે.
હવે ટ્વિટરની આ જાહેરાત પછી આવનાર અમુક સપ્તાહમાં ટ્વિટ કરતા ફોટોની સાથે તમને 140 કેરેક્ટર મળશે. તેનાથી સૌથી વધુ ટ્વિટર યુઝર્સને રાહત મળશે, કારણ કે તેના કારણે પહેલાથી લોકો ફરિયાદ કરતા રહ્યા છે. ટ્વિટરે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે હવે ફોટો અને બીજા મીડિયા અટેચમેંટ્સ શેયર કરતા તેને 140 કેરેક્ટર્સમાં ગણવામાં આવશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement