શોધખોળ કરો

Vivo X90 Pro સ્માર્ટફોન પર મળી રહ્યું છે 10 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો શાનદાર ઓફર્સ વિશે

વિવો  Independence Day  પર એક સેલ લાવ્યું છે. આ સેલમાં Vivo X90 સિરીઝ સહિત અન્ય ઘણા સ્માર્ટફોન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ ઉપલબ્ધ છે.

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો Vivo એક ખાસ ઓફર લઈને આવ્યું છે. વિવો  Independence Day  પર એક સેલ લાવ્યું છે. આ સેલમાં Vivo X90 સિરીઝ સહિત અન્ય ઘણા સ્માર્ટફોન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ ઉપલબ્ધ છે. આ ઑફર્સનો લાભ લઈને તમે સસ્તામાં નવો સ્માર્ટફોન ખરીદી શકો છો. કંપની Vivo V27 સિરીઝ અને Y-સિરીઝ પર પણ ઑફર્સ આપી રહી છે.

તમામ છૂટક રિટેલર્સને આ ઓફરનો લાભ મળશે. આ સેલ 16 ઓગસ્ટ સુધી ચાલશે. જો તમને ફ્લેગશિપ ફોન જોઈએ છે તો તમે 10,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર Vivo X90 સિરીઝ ખરીદી શકો છો. આના પર બેંક ઓફર્સ અને અન્ય લાભો પણ ઉપલબ્ધ છે.

Vivo X90 સિરીઝ પર શું ઑફર છે ?

તમે આ Vivo સ્માર્ટફોનને 10,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ ઓફર ICICI બેંક, કોટક બેંક અને વન કાર્ડ પર ઉપલબ્ધ છે. આ સિવાય કંપની SBI ક્રેડિટ કાર્ડ EMI પર 8500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. યુઝર્સને એક્સક્લુઝિવલી રૂ. 8,000નું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

Vivo X90 Pro સ્માર્ટફોનની કિંમત

તમને જણાવી દઈએ કે Vivo X90 Pro સ્માર્ટફોન ભારતમાં 84,999 રૂપિયાની કિંમતમાં આવે છે. આ કિંમત ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. જ્યારે તમે 59,999 રૂપિયામાં Vivo X90 ખરીદી શકો છો, જે 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. જ્યારે 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 63,999 રૂપિયા છે.

સ્માર્ટફોન ફિચર્સ વિશે

બંને સ્માર્ટફોન 6.78-ઇંચની ક્વર્ડ ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીન 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આમાં સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે. આ શ્રેણી ZEISS બ્રાન્ડિંગ કેમેરા સાથે આવે છે. Vivo X90 Proમાં 50MP મુખ્ય લેન્સ છે, જે 1-ઇંચનું સેન્સર છે.  X90 માં 50MP + 12MP + 12MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે.

Vivo X90 Proમાં 4870mAhની બેટરી

હેન્ડસેટ MediaTek Deminsity 9200 ચિપસેટ પર કામ કરે છે. Vivo X90 Proમાં 4870mAhની બેટરી છે.  સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 4810mAh બેટરી ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

વિડિઓઝ

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર
Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
Embed widget