શોધખોળ કરો

છે Masked Aadhaar Card, ને કઇ રીતે કરી શકાય આને ડાઉનલૉડ, જાણો ડિટેલમાં

Masked Aadhaar એક એવો ઓપ્શન છે જે યૂઝર્સને ડાઉનલૉડ કરવામાં આવેલા ઇ-આધારમાં આધાર કાર્ડને માસ્ક કરવાની સુવિધા આપે છે

નવી દિલ્હીઃ આજકાલ દરેક કામ માટે આધાર કાર્ડ ફરજિયાત થઇ ગયુ છે. જે રીતે વૉટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાનકાર્ડની જરૂર રહે છે, તેમ હવે માસ્ક્ડ આધાર કાર્ડ પણ બહુજ ઇમ્પોર્ટન્ટ થઇ ગયુ છે. માસ્ક્ડ આધાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનો કોઇ દુરપયોગ નથી કરી શકતુ. જાણો શું છે માસ્ક્ડ આધાર કાર્ડ ને કઇ રીતે કરી શકાય ડાઉનલૉડ..... શું હોય છે માસ્ક્ડ આધાર કાર્ડ? Masked Aadhaar એક એવો ઓપ્શન છે જે યૂઝર્સને ડાઉનલૉડ કરવામાં આવેલા ઇ-આધારમાં આધાર કાર્ડને માસ્ક કરવાની સુવિધા આપે છે. આનો અર્થ છે કે માસ્ક્ડ આધાર કાર્ડ પર xxxx"ની જેમ દેખાય છે. માસ્ક્ડ આધાર કાર્ડમાં આધાર નંબરના શરૂઆતના આઠ આંકડા નથી દેખાતા, ફક્ત આધાર નંબરના ચાર ડિજીટ જ દેખાય છે. આ રીતે કરો ડાઉનલૉડ કરો Masked Aadhaar Card Masked Aadhaar Card કરાવવા માટે તમારે સૌથી પહેલા UIDAIની વેબસાઇટ ઓપન કરવી પડશે, અહીં Download Aadharના ઓપ્શન પર ક્લિક કરવાનુ છે. આ પછી આધાર/વીઆઇડી/નામાંકન આઇડીના ઓપ્શનને સિલેક્ટ કરી Masked Aadhaar Card પર ક્લિક કરો. આ સેક્શનમાં માંગવામાં આવેલી જરૂરી જાણકારી ભરો 'રિક્વેસ્ટ ઓટીપી' પર ક્લિક કરી દો. હવે તમારા આધાર કાર્ડ લિંક થયેલા મોબાઇલ નંબ પર એક ઓટીપી આવશે. OTP નાંખીને બીજી ડિટેલ ફિલ કરો, હવે Download Aadhar પર ક્લિક કરી માસ્ક્ડ આધાર ડાઉનલૉડ કરો.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget