શોધખોળ કરો

WhatsAppમાં આવવાના છે આવા કેટલાય ખાસ ફિચર્સ, જાણો તમને શું મળશે નવી સુવિધાઓ..........

વૉટ્સએપના તમામ નવા અપડેટ પર નજર રાખનારા ફર્મ Wabetainfoએ બતાવ્યુ કે વૉટ્સએપ જલદી જ યૂઝર્સને મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરવાનો ઓપ્શન આપી શકે છે,

Whatsapp Latest Feature Update: વૉટ્સએપ પોતાને હજુ બેસ્ટ બનાવવા અને યૂઝર્સને વધુ સુવિધા આપવા માટે એક પછી એક ખાસ ફિચર્સ રિલીઝ કરી રહી છે. વૉટ્સએપ પર કેટલાય ફિચર્સ એવા છે જે બેસ્ટ ફેસિલિટી આપી શકે છે અને હાલમાં ટેસ્ટિંગ પીરિયડમાં છે. જેમાં Undo બટન, એડિટ ટેક્સ્ટ મેસેજ ઓપ્શન અને ડબલ વેરિફિકેશન ફિચર સામેલ છે. જાણો આવનારા ફિચર્સ વિશે..... 

વૉટ્સએપના તમામ નવા અપડેટ પર નજર રાખનારા ફર્મ Wabetainfoએ બતાવ્યુ કે વૉટ્સએપ જલદી જ યૂઝર્સને મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરવાનો ઓપ્શન આપી શકે છે, આ ઉપરાંત એક Undo બટન અને ડબલ વેરિફિકેશન ફિચર પણ આપી શકે છે. 

એડિટ ટેક્સ્ટ મેસેજ ઓપ્શન -
વૉટ્સએપ એડિટ બટન પર કામ કરી રહ્યું છે. આ બટન યૂઝર્સને મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરવાની સુવિધા આપશે. વૉટ્સએપના કરન્ટ વર્ઝનમાં માત્ર યૂઝર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને Delete કરવાનો જ ઓપ્શન છે. જાણકારી અનુસાર, વૉટ્સએપે પાંચ વર્ષ પહેલા જ આ ફિચર પર કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે Wabetainfoએ તે એડિટ ફિચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેને હજુ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. 

Undo બટન -
વૉટ્સએપ એક એન્ડૂ બટન પર પણ કામ કરી રહ્યું છે. Undo બટનની આ સુવિધા ત્યારે કામ આવશે જ્યારે "ડિલીટ ફૉર મી" ઓપ્શન દબાવીને તે ચેટને ફરીથી હાંસલ કરવા માંગશો. ક્યારેક ક્યાકેય આપણે "ડિલીટ ફૉર એવરીવન" બટન દબાવવાની જગ્યાએ ભૂલથી "ડિલીટ ફૉર મી" બટન દબાવી દઇએ છીએ. આવામાં Undo બટન આપણે આપણી ભૂલોને સુધારવા માટે માદદ કરશે. સૂચના એ પણ છે કે આને આપણે માત્ર એક નિશ્ચિત સમય સીમાના અંતરાલમાં જ ઉપયોગ કરી શકીશું. 

ડબલ વેરિફિકેશન ફિચર -
વૉટ્સએપ સુરક્ષા સંબંધી ફિચર પર હંમેશા કામ કરતુ રહે છે, હવે વૉટ્સએપ પોતાના યૂઝર્સની સુરક્ષા વધારવા માટે ડબલ વેરિફિકેશન ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચરના કારણે જ્યારે પણ તમે કોઇ અન્ય સ્માર્ટફોનમાંથી પોતાના વૉટ્સએપ એકાઉન્ટમાં લૉગ ઇન કરશો તો તમારે ડબલ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
Embed widget