શોધખોળ કરો

વૉટ્સએપમાં આવશે કમાલનુ ફિચર, એક જ નંબરથી બબ્બે ફોનમાં ચાલશે તમારુ WhatsApp

WhatsAppના નવા અપડેટ્સ અને લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઇટ WABetaInfoએ તેની હિંટ આપી છે. લીક રિપોર્ટ્સ અનુસાર વૉટ્સએપ લિંક્ડ ડિવાઈસીસના નામથી અલગથી સેક્શન આપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ હવે પોતાના યૂઝર્સને વધુ એક સગવડ આપવા જઇ રહ્યું છે. એપ લાંબા સમયથી જે મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચર પર કામ કરી રહી હતી તે હવે ટૂંકમાં જ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ ફિચર આવ્યા બાદ વૉટ્સએપ યૂઝર્સ એક જ નંબરથી અનેક ફોનમાં વૉટ્સએપ ચલાવી શકશે. WhatsAppના નવા અપડેટ્સ અને લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઇટ WABetaInfoએ તેની હિંટ આપી છે. લીક રિપોર્ટ્સ અનુસાર વૉટ્સએપ લિંક્ડ ડિવાઈસીસના નામથી અલગથી સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા ખબર પડશે કે ક્યા ક્યા ડિવાઈસમાં એક જ નંબરથી એકાઉન્ટ ચાલી રહ્યા છે. આ સેક્શન યૂઝર્સને વૉટ્સએપના મેન્યૂમાં આપવામાં આવશે. વૉટ્સએપમાં આવશે કમાલનુ ફિચર, એક જ નંબરથી બબ્બે ફોનમાં ચાલશે તમારુ WhatsApp લિંક્ડ ડિવાઈસ જોવા મળશે વૉટ્સએપના આ સેક્શનમાં યૂઝર્સને પહેલાથી જ લિંક કરવામાં આવેલ ડિવાઇસ પણ જોવા મળશે. સાથે જ ટેમ્પ સ્ટેમ્પની સાથે જોવા મળશે કે આ ડિવાઇસ પર વૉટ્સએપ છેલ્લે ક્યારે એક્ટિવ હતું. જ્યારે આ ઉપરાંત વૉટ્સએપ એડવાન્સ્ડ સર્ચ મોડ લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. Wi Fiથી કરવાનું રહેશે સિંક વૉટ્સએપના આ ફીચર્સ એપમાં એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.20.196.8માં જોવા મળી રહ્યું છે. એવના નવા ફીચર્સ હાલમાં અંડર ડેવલપમેન્ટ છે, માટે બીટા યૂઝર્સ માટે પણ તેને રજૂ કરવામાં આવ્યા નથી. એક રિપોર્ટ અનુસાર વૉટ્સએપને અલગ અલગ ડિવાઈસમાં ચલાવવા માટે Wi-Fi Syncની જરૂરત પડી શકે છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Embed widget