શોધખોળ કરો

દમદાર ફિચર્સ સાથે Redmi Note 8 અને Redmi Note 8 Pro લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Redmi note 8 Proની ડિઝાઇન નવી છે. રેડમી નોટ 7 પ્રોની તુલનામાં હાર્ડવેર સ્પેસિફિકેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં પણ ચાર રિયર કેમેરા છે અને તેમાં એક સેન્સર 64 મેગાપિક્સલનો છે.

નવી દિલ્હી: શાઓમીએ પોતાના લોકપ્રિય નોટ સીરિઝના નેક્સ્ટ જનરેશન ડિવાઈસ Redmi Note 8 અને Redmi Note 8 Proને ગુરુવારે લોન્ચ કરી દીધા છે. રેડમી નોટ 8 ગ્રેડિએન્ટ ડિઝાઈન સાથે આવે છે. જે Redmi Note 7 ની તુલનામાં સામાન્ય અપગ્રેડ છે. આ નવા પ્રોસેસર, ચાર રિયર કેમેરા, પાતળા બેઝલ, દમદાર ઑડિય સિસ્ટમ અને કેટલાક નવા ફિચર આપવામાં આવ્યા છે. દમદાર ફિચર્સ સાથે Redmi Note 8 અને Redmi Note 8 Pro લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Redmi note 8 Proની ડિઝાઇન નવી છે. રેડમી નોટ 7 પ્રોની તુલનામાં હાર્ડવેર સ્પેસિફિકેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં પણ ચાર રિયર કેમેરા છે અને તેમાં એક સેન્સર 64 મેગાપિક્સલનો છે. Redmi Note 8ના 4GB/64GB મોડલની કિંમત 999 ચીની યુઆન ( લગભગ 10,000 રૂપિયા)થી શરૂ થાય છે. જ્યારે 6GB/64 અને 6GB/128 GB વેરિએન્ટની કિંમત ક્રમશ 1199 ચીની યુઆન(લગભગ 12,000 રૂપિયા) અને 1399 ચીની યુઆન(લગભગ 14,000 રૂપિયા) છે. ચીની માર્કેટમાં આ સ્માર્ટફોનની સેલ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. દમદાર ફિચર્સ સાથે Redmi Note 8 અને Redmi Note 8 Pro લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Redmi Note 8 Proની કિંમત 1399 ચીની યુઆન ( લગભગ 14,000 રૂપિયા)થી શરૂ થાય છે. આ કિંમત 6GB/64GB મોડલની થે. જ્યારે 6GB/128 GB અને 8GB/128 GB વેરિએન્ટની કિંમત ક્રમશ 1599 ચીની યુઆન (લગભગ 16,000 રૂપિયા) અને 1799 ચીની યુઆન(લગભગ 18,000 રૂપિયા) છે. Redmi Note 8 ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો, તેમાં 6.39 ઇંચની ફુલ એચડી પ્લસ (1080x2340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં ફ્રન્ટ અને બેક પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યો છે. જેમાં વોટરડ્રોપ નોચ છે. ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર છે. આ સ્માર્ટફોનમાં 4 રિયર કેમેરા છે. 48 MP પ્રાઇમરી કેમેરા, 8 MPવાઈડ એંગલ શૂટર અને 2 મેગાપિક્સલના બે સેન્સર છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. બેટરી 4000 mAhની છે. આ 18 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, યૂએસબી ટાઈપ સી પોર્ટ સાથે આવે છે. Redmi Note 8 Proમાં 6.53 ઇંચની ફુલ એચડી પ્લસ (1080x2340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં ફ્રન્ટ અને બેક પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યો છે. જેમાં વોટરડ્રોપ નોચ છે. ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર છે. Redmi Note 8 Proમાં ચાર કેમેરા છે. 64 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા છે. જ્યારે 8MP વાઈડ એંગલ અને 2 મેગાપિક્સલના બે સેન્સર છે. 20 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. બેટરી 4,500 mAhની છે. 18 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, યૂએસબી ટાઈપ સી પોર્ટ સાથે આવે છે.

ટોપ સ્ટોરી

iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
Embed widget