શોધખોળ કરો
Advertisement
Xiaomi એ પાંચ હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કર્યો Redmi Go સ્માર્ટફોન, જાણો સ્પેસિફિકેશન
રેડમીએ ભારતમાં નવો સ્માર્ટફોન Redmi Go ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેની કિંમત પાંચ હજાર કરતા પણ ઓછી છે.
નવી દિલ્હી: Redmiના સ્માર્ટફોનની ભારતીય માર્કેટમાં ખૂબ જ માંગ છે. જેને ધ્યાનમાં રાખતા કંપની સમયે સમયે નવા-નવા સ્માર્ટફોન બજારમાં લાવતી રહી છે. હવે કંપનીએ હોળી પહેલા પોતાનો નવો સ્માર્ટફોન Redmi Go ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેની કિંમત પાંચ હજાર કરતા પણ ઓછી છે.
આ સ્માર્ટફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો ફોનમાં 1GB RAM/8GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. કલર વેરિએન્ટમાં બ્લેક અને બ્લૂ કલરમાં ઉપલ્ધ રહેશે. 5 ઈંચની HD (720x1280 પિક્સલ) ડિસ્પ્લે છે.
આ ફોનમાં એન્ડ્રોઈડ 8.1 ઓરિયો(ગો એડિશન) પર ચાલે છે. ક્વોડ-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની કિંમત ભારતીય બજારમાં 4499 રૂપિયા રાખવામાં આવી છે.
કેમેરા રિયમાં 8 મેગાપિક્સલ અને ફ્રંટમાં 5 મેગાપિક્સલ સેંન્સર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં બેટરની પણ શાનદરા આપવામાં આવી છે. 3000 mAhની બેટરી આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયોMi fans, presenting #RedmiGo #AapkiNayiDuniya - Qualcomm® Snapdragon™ 425 - Android™ Oreo™ (Go Edition) - 3000mAh Battery - 8MP Rear camera with LED Flash - 5MP Selfie camera - 5" HD display - 4G Network Connectivity - Color: Blue & black - Price: ₹4,499
RT & spread the ❤️ pic.twitter.com/kLK5DC6EWK — Redmi India (@RedmiIndia) March 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion