શોધખોળ કરો

શ્યાઓમી રેડમીનો આ સ્પેશ્યલ ફોન આજે કરશે લૉન્ચ, કિંમત અને સ્પેશિફિકેશન્સ છે હટકે.....

આની ખાસયિત છે કે આ સીરીઝમાં દુનિયાનો સૌથી નાનો સેલ્ફી કેમેરા કટઆઉટ પણ મળવા જઇ રહ્યું છે. આના ટૉપ મૉડલ એટલે કે K40 Proમાં Qualcomm Snapdragon 888 Soc હશે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી આજે પોતાના દમદાર Xiaomi K40 સીરીઝના બે ફોન લૉન્ચ કરવા જઇ રહી છે, આ ફોન હાલ ચીનમાં જ લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે. આ નવી સીરીઝમાં Redmi K40 અને Redmi K40 Pro ને લૉન્ચ કરવામાં આવશે. આની ખાસયિત છે કે આ સીરીઝમાં દુનિયાનો સૌથી નાનો સેલ્ફી કેમેરા કટઆઉટ પણ મળવા જઇ રહ્યું છે. આના ટૉપ મૉડલ એટલે કે K40 Proમાં Qualcomm Snapdragon 888 Soc હશે. આટલી હશે કિંમત..... કિંમતની વાત કરીએ તો Redmi K40 સીરીઝની શરૂઆતી કિંમત 2,999 યુઆન, ભારતીય કરન્સીમાં 33,600 રૂપિયા સુધીની હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં માર્ચમાં લૉન્ચ થયેલા Redmi K30 Proની કિંમત પણ આટલી જ રાખવામાં આવી હતી. રેડમીના 40 સીરીઝના લૉન્ચ ઇવેન્ટની લાઇવ સ્ટ્રીમિંગ ઇન્ડિયન ટાઇમિંગ અનુસાર સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે. ચીનની માઇક્રોબ્લૉગિંગ સાઇટ Weibo પર પૉસ્ટ કરવામાં આવેલા ટીઝર અનુસાર, રેડમીના 40 સીરીઝમાં 120Hz રિફ્રેશ રેટની સાથે E4 AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આને સેમસંગે ડેવલપ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે આમાં ડૉલ્બી એટમસ સાઉન્ડની સાથે ડ્યૂઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને 4520mAhની બેટરી આપવામાં આવી શકે છે. Redmi K40 સીરીઝના ફોનના આ હોઇ શકે છે ફિચર્સ.... Xiaomi Redmi K40માં 6.67 ઇંચની એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1440 x 3200 પિક્સલ આપવામાં આવી શકે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. આમાં Qualcomm SM8250-AC Snapdragon 870 5G પ્રૉસેસર હશે. આમાં 6GB રેમ અને 128 GB ની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. Redmi K40 ફોન 5,000 એમએએચ બેટરી હશે. આ ઉપરાંત બીજા ફિચર્સ પણ હોઇ શકે છે...

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Embed widget