શોધખોળ કરો

xiaomiનો Redmi 9 સ્માર્ટફોન 27 ઓગસ્ટે ભારતમાં થશે લોન્ચ, જાણો તેના ફીચર્સ વિશે

xiaomi ભારતમાં એક નવો બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. Redmi 9, 27 ઓગસ્ટે ઈ-કોમર્સ સાઈટ અમેઝેન દ્વારા લોન્ચ થશે.

xiaomi ભારતમાં એક નવો બજેટ સ્માર્ટફોન 9 લૉન્ચ કરવા જઈ રહ્યું છે. Redmi 9, 27 ઓગસ્ટે ઈ-કોમર્સ સાઈટ અમેઝેન દ્વારા લોન્ચ થશે. જો કે Redmi 9 ઈન્ટરનેશનલ માર્કેટ્સમાં પહેલા જ લોન્ચ થઈ ચૂક્યો છે. પરંતુ ઈન્ડિયન વેરિઅએન્ટ Redmi 9A અથવા Redmi 9C નું એક નવું વર્ઝન હોઈ શકે છે. Redmi 9 ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં, 6.53 ઈંચ ડિસ્પ્લે સાથે HD + 720 x 1600 પિક્સલ-સ્ક્રીન રિઝોલ્યૂશનમાં આવશે. આ ફોન એક ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર, 2GB અને 3GB રેમ ઓપ્શન્સ અને 64 GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજનો સ્પોર્ટ કરી શકે છે. અમેઝોન માઈક્રોસોફ્ટ અનુસાર આ સ્માર્ટફોનમાં Android 10 ઓપરેટિંગ સિસ્ટમ અને MIUI 12 આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ સપોર્ટ કરશે.જેમાં 13 અને 2 મેગાપિક્સલ સેન્સર હશે. જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 5 મેગાપિક્સલ કેમેરા હશે. આ સ્માર્ટફોનમાં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી હોઈ શકે છે. આ ફોનની કિંમત અંગે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત

Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

Embed widget