શોધખોળ કરો

YouTube એ નિયમો કર્યા કડક, હવે જો આવું કન્ટેન બનાવ્યું તો ભારે પડશે, એકાઉન્ટ થઈ જશે બ્લોક

YouTube એ કહ્યું છે કે તેમના વીડિયોમાં ગેબલીંગ એપ્લિકેશનો અને વેબસાઇટ્સને પ્રોત્સાહન આપનારા સર્જકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા સર્જકોને પ્લેટફોર્મ પરથી બેન પણ કરી શકાય છે.

YouTube: યુટ્યુબ સમયે સમયે પોતાની પોલીસીમાં ફેરફાર કરતું રહે છે. યુટ્યુબ તેમના દર્શકોના હિતોના રક્ષણ માટે પોતાની પોલીસીમાં સુધારો કરતં રહે છે.   યુટ્યુબ ઓનલાઈન ગેબલીંગ કન્ટેન બનાવનારા સર્જકો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે જે ક્રિયેટર બિનપ્રમાણિત ગેબલીંગ એપ્લિકેશનો અને વેબસાઇટ્સને પ્રોત્સાહન આપે છે તેમને પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે. આ સાથે, કંપની એવા ક્રિએટરના એકાઉન્ટ્સને પણ બ્લોક કરશે જેઓ તેમની સામગ્રીમાં ગુગલ દ્વારા અસ્વીકૃત ગેબલીંગ સેવાઓનો લોગો અથવા લિંક બતાવે છે.

કમ્યુનિટીને બચાવવા માટે આ એક જરૂરી પગલું છે - YouTube

YouTube એ કહ્યું કે આ નિર્ણય કેસિનો ગેમ અને એપ્લિકેશનો સહિત ગેંબલીંગ કન્ટેનના નિર્માતાઓને અસર કરશે, પરંતુ કમ્યુનીટી, ખાસ કરીને યુવા દર્શકોને સુરક્ષિત રાખવા માટે તે એક જરૂરી પગલું હતું. તમને જણાવી દઈએ કે દર્શકોને ગેબલીંગ સાઇટ્સ અને એપ્સ પર રીડાયરેક્ટ કરવા એ પહેલાથી જ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવતું હતું, પરંતુ હવે જો કોઈ સર્જક કોઈપણ ગેંબલીંગ સાઇટ અથવા એપમાંથી ગેરંટીકૃત વળતર મેળવવાનો દાવો કરે છે, તો પણ તેની સામગ્રી પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે.

19 માર્ચથી નવા નિયમો લાગુ થશે

આ સાથે, YouTube એવા વિડિઓઝ પર વય પ્રતિબંધો લાદશે જે કોઈપણ ઓનલાઈન કેસિનો સાઇટ્સ અથવા એપ્લિકેશન્સને પ્રોત્સાહન આપે છે. આવા વીડિયો સાઇન આઉટ થયેલા દર્શકો અને 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકોને બતાવવામાં આવશે નહીં. આ બધા નિયમો 19 માર્ચથી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન ગેબલીંગ અંગે ગૂગલની કડક નીતિ છે. ભારતમાં, કંપનીએ ગેબલીંગ સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે અને ઓનલાઈન કેસિનો ગેમના પ્રમોશનને મંજૂરી આપતી નથી.

ઓનલાઈન ગેબલીંગ સાઇટ્સનો ટ્રાફિક કરોડોમાં છે

ભારતમાં, દર મહિને મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન ગેબલીંગ સાઇટ્સની મુલાકાત લે છે. ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશનના એક અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો દ્વારા ત્રણ મહિનામાં ચાર ગેરકાયદેસર જુગાર સ્થળોએ લગભગ 4.3 કરોડ મુલાકાતો નોંધાવી છે. આ ઉપરાંત, ડાયરેક્ટ URL દ્વારા પણ આ સાઇટ્સ પર 100 કરોડથી વધુ મુલાકાતો નોંધાઈ છે.

આ પણ વાંચો...

Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget