શોધખોળ કરો

Gmail Tips: તમારુ ગૂગલ એકાઉન્ટ હેક થઇ ગયું છે ? આ 7 સ્ટેપ્સથી જાણી શકો છો આસાનીથી

જો તમારુ જીમેઇલ એકાઉન્ટ (Gmail Account) કોઇ હેક કરે છે, તો આની જાણકારી તમને નથી મળી શકતી.

Gmail Security Setting: છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમ (Cyber Crime)ના કેસો વધી રહ્યાં છે. સાયબર ક્રિમિનલ્સ (Cyber Criminals) તમારા જીમેઇલ (Gmail), ડેટા (Data) અને અન્ય પર્સનલ ડેટાને હેક કરીને તમને બ્લેકમેઇલ કરે છે. કડીમાં સૌથી વધુ ખતરો જીમેઇલ (Gmail) ની સાથે રહે છે. જીમેઇલનો ઉપયોગ સ્માર્ટફોન (SmartPhone) યૂઝ કરનારા લગભગ દરેક શખ્સ કરે છે. આનો ઉપયોગ પર્સનલ અને ઓફિસ (Office) દરેક રીતે કરવામાં આવે છે, આવામાં આનુ મહત્વ વધી જાય છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ એવી ટ્રિક્સ જેનાથી તમે જાણી શકો છો કે તમારુ જીમેઇલ હેક થયુ છે કે નહીં. 

અપનાવો આ રીત-
જો તમારુ જીમેઇલ એકાઉન્ટ (Gmail Account) કોઇ હેક કરે છે, તો આની જાણકારી તમને નથી મળી શકતી. જો આની ખબર પડી જાય તો તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. તમે Google Password Checkup એડ-ઓન ફિચરથી જાણી શકો છો કે તમારુ જીમેઇલ હેક (Gmail Hack) થયુ છે કે નહીં. આના ઉપયોગ માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. 

1 - તમારા ફોન (Phone) કે ડેસ્કટૉપ (Desktop) પર ગૂગલ ક્રૉમ બ્રાઉઝર (Google Chrome Browser)માં ફ્રી પાસવર્ડ ચેકઅપ સૉફ્ટવેર ડાઉનલૉડ કરો. 
2 - હવે આના પર સૉફ્ટવેર (Software)ને ઇન્સ્ટૉલ કરો. ઇન્સ્ટૉલ થયા બાદ ક્રૉમ એક્સટેન્શન તમારા લૉગીન ક્રેડેન્શિયલને ચેક કરે છે. 
3 - જો તમારુ યૂઝરનેમ અને પાસવર્ડ ગૂગલના ડેટાબેઝ (Google Database)માં હાજર હશે, તો સૉફ્ટવેર તમને આના વિશે નૉટિફિકેશન આપશે. આ ડેટાબેઝ તે યૂઝરનેમ અને પાસવર્ડથી ભરેલો હોય છે, જેને હેક કર્યો હોય છે. આ ડેટાબેઝમાં લગભગ 4 કરોડ પાસવર્ડ છે.
4 - ડેટાબેઝથી નૉટિફિકેશન મળ્યા બાદ તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે. આમાં સંબંધિત વેબસાઇટના પાસવર્ડ ચેકઅપની જાણકારી હશે. 
5 - હવે અહીંથી બ્રાઉઝર (Browser) પર સેવ કોઇપણ પાસવર્ડ (Password)ને આસાનીથી ચેક કરી શકશો.
6 - આ સ્ટેપ્સ બાદ તમને બતાવી દેવામાં આવશે કે તમારુ જીમેઇલ હેક થયુ છે કે નહીં. 
7 - જો પાસવર્ડ હેક થયો છે તો તમારે તાત્કાલિક પાસવર્ડ બદલવો જોઇએ. 

ટોપ સ્ટોરી

iQOO Z11xa 5G સ્માર્ટફોન લોન્ચ: 7200mAh બેટરી અને 50MP કેમેરા સાથે મળશે દમદાર ફીચર્સ
iQOO Z11xa 5G સ્માર્ટફોન લોન્ચ: 7200mAh બેટરી અને 50MP કેમેરા સાથે મળશે દમદાર ફીચર્સ
jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget