શોધખોળ કરો

ક્રિકેટ રસિયા માટે સારા સમાચાર, ફ્રીમાં IPL જોઇ શકશે યુઝર્સ, આ કંપની લઇને આવી છે શાનદાર ઓફર, જાણો ડિટેલ

IPLની શરૂઆત પહેલા રિલાયન્સ જિયો એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. કંપની 299 રૂપિયાથી વધુના રિચાર્જ પર JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી રહી છે

IPL આ અઠવાડિયાથી શરૂ થઈ રહ્યું છે અને રિલાયન્સ જિયો તેના યુઝર્સને મોબાઈલ પર ફ્રીમાં તમામ મેચ જોવાની તક આપી રહી છે. IPLની શરૂઆત પહેલા કંપની એક શાનદાર ઓફર લઈને આવી છે. આમાં, મોબાઇલ રિચાર્જ કરવા પર, તમામ નવા અને જૂના યુઝર્સ  JioHotstar પર મફતમાં મેચ જોવાની તક મળી રહી છે. આ સાથે, આ ઓફર JioFiber અને JioFiber યુઝર  માટે પણ લાગુ છે. ચાલો જાણીએ કે આ ઓફરનો લાભ લેવા માટે શું કરવાની જરૂર છે.

રિલાયન્સ જિયોની ખાસ ઓફર

નવી ઓફર હેઠળ, રિલાયન્સ જિયો તેના વપરાશકર્તાઓને 90 દિવસ માટે JioHotstarનું મફત સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. ઑફરનો લાભ લેવા માટે, યુઝર્સને 299 રૂપિયા અથવા તેનાથી વધુનું કોઈપણ રિચાર્જ કરવું પડશે જેમાં દરરોજ ઓછામાં ઓછો 1.5GB ડેટા ઉપલબ્ધ હોય. આ સિવાય 299 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ સાથે નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને પણ આ ઑફરનો લાભ લઈ શકાય છે. JioFiber અથવા JioAirFiber વિશે વાત કરીએ તો, યુઝર  50 દિવસ માટે ફ્રી ટ્રાયસ આપવામાં આવી રહી છે.

ઓફર મર્યાદિત સમય માટે જ છે

Jioની આ ઓફર માત્ર મર્યાદિત સમય માટે છે. આ ઓફર 17મી માર્ચથી 31મી માર્ચ સુધી માન્ય છે. જે યુઝર્સ  હવે રિચાર્જ કર્યું છે, તેમના માટે સબસ્ક્રિપ્શન 22 માર્ચથી એક્ટિવ  થઈ જશે. જે યુઝર્સે 17 માર્ચ પહેલા રિચાર્જ કરાવ્યું છે તેઓ 100 રૂપિયાના એડ-ઓન પેકનો લાભ લઈ શકે છે. આ સબ્સ્ક્રિપ્શનમાં, યુઝર્સ  4K ગુણવત્તામાં IPL મેચો સ્ટ્રીમ કરી શકશે.                                                                                    

વોડાફોન આઈડિયા પણ ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે

Jio ની જેમ Vodafone Idea પણ JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. કંપનીના રૂ. 469ના પ્લાનમાં JioHotstar સબસ્ક્રિપ્શન 90 દિવસ માટે આપવામાં આવી રહ્યું છે. આ સાથે દરરોજ 2.5GB ડેટા, પ્રતિ દિવસ 100 SMS અને અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર

IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજીAhmedabad Girl Mysterious Death : અમદાવાદની હોટલમાંથી યુવતીની લાશ મળતા ખળભળાટ , પ્રેમીએ કરી હત્યા?Godhara News : 72 વર્ષના વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટમાં ફયાયું ઢાંકણું, ભારે જહેમત બાદ કઢાયું બહારGandhinagar Double Murder : ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સંબંધની શંકામાં કરી બેની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા

IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ

ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ

Embed widget