શોધખોળ કરો

Google AI Tool: હવે ગૂગલનું એઆઇ ટૂલ તમને શીખવશે કડકડાટ ઇંગ્લિશ બોલવાનું, જાણો કઇ રીતે કરશો યૂઝ

જો તમારું અંગ્રેજી નબળું છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. Google AI સંચાલિત ટૂલ બોલવાની પ્રેક્ટિસ સુવિધા સાથે અંગ્રેજી સરળતાથી ઘરે શીખી શકાય છે

Google AI Tool: ટેક જાયન્ટ ગૂગલ અવારનવાર યૂઝર્સ માટે નવા ફિચર્સ રજૂ કરતું રહે છે. આવી સ્થિતિમાં ગૂગલે હાલમાં જ એક વિસ્ફોટક ફિચર લૉન્ચ કર્યું છે. ગૂગલના આ ફિચરની મદદથી લોકોની નબળી અંગ્રેજીને સુધારી શકાય છે. હા, જો તમારું અંગ્રેજી નબળું છે તો ગૂગલનું નવું ફિચર તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગૂગલે AI સંચાલિત સ્પીકિંગ પ્રેક્ટિસ ટૂલ લૉન્ચ કર્યું છે.

સ્પીકિંગ પ્રેક્ટિસ ફિચરથી શીખો જલદી જલદી ઇંગ્લિશ  - 
જો તમારું અંગ્રેજી નબળું છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. Google AI સંચાલિત ટૂલ બોલવાની પ્રેક્ટિસ સુવિધા સાથે અંગ્રેજી સરળતાથી ઘરે શીખી શકાય છે. આ Google ટૂલની મદદથી તમે તમારી અંગ્રેજી બોલવાની શૈલીને સુધારી શકો છો. ગૂગલે આ ટૂલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદ લીધી છે. આ ટૂલ યૂઝર્સને અંગ્રેજી શીખવવા માટે વાસ્તવિક સમયમાં ભાષા મૉડેલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં આ નવું ફિચર યૂઝર્સ માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, સ્પીકિંગ પ્રેક્ટિસ AI ટૂલની મદદથી યૂઝર્સ ટાઈપ કરીને અથવા બોલીને તેમના પ્રશ્નો પૂછી શકે છે.

આ દેશોને મળશે નવા ફિચરનો ફાયદો 
ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફિચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે. આવી સ્થિતિમાં તેનો લાભ ફક્ત તે યૂઝર્સને જ મળશે જેઓ ગૂગલ સર્ચ લેબ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યા પછી યૂઝર્સને આનો લાભ લઈ શકે છે. હાલમાં તે 6 દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં ભારત, આર્જેન્ટિના, વેનેઝૂએલા, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને કૉલંબિયાનો સમાવેશ થાય છે. ગૂગલની આ સુવિધા નબળી અંગ્રેજી ધરાવતા લોકો માટે વરદાનનું કામ કરી શકે છે. આ ફિચર AIની મદદથી યૂઝર્સને યોગ્ય વ્યાકરણ પણ જણાવશે. આ ફિચર લોકોને ટુ-વે કૉમ્યૂનિકેશન કરવાનું કહે છે, આવી સ્થિતિમાં આ AI ટૂલ યૂઝર્સ માટે અંગ્રેજી શિક્ષક તરીકે કામ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Embed widget