શોધખોળ કરો

Google એ પ્લે સ્ટોરમાંથી ખતરનાક 8 એપ્સ હટાવી, જો તમારા ફોનમાં હોય તો આજે જ delete કરો નહીં થો ડેટા થશે લીક

આ એપ્લિકેશન્સમાંથી વપરાશકર્તાઓ પાસેથીલગભગ 1,115 રૂપિયાનું માસિક સબ્સ્ક્રિપ્શન લેતા હતા

ટેક જાયન્ટ ગૂગલે (Google) તેના પ્લે સ્ટોમાંથી (Play store) આઠ અત્યંત ખતરનાક ક્રિપ્ટોકરન્સી એપ્સને દૂર કરી છે. તેમાં બિટફંડ્સ, બિટકોઇન જેવી એપ્સનો સમાવેશ થાય છે. જો આ એપ્લિકેશન્સ હજુ પણ તમારા સ્માર્ટફોનમાં હાજર છે, તો તેને તરત જ delete કરી નાખો. આ એપ્સની મદદથી યુઝર્સના ખાતામાંથી તેમની વિગતો લીક થઈ રહી છે. હકીકતમાં ક્રિપ્ટોકરન્સી માટે આ એપ્સ ઇન્સ્ટોલ કર્યા પછી, હેકરો જાહેરાતો દ્વારા તેમના ખાતામાં એક પ્રકારનો વાયરસ મોકલતા હતા જેના કારણે તેમની વિગતો સરળતાથી લીક થઈ ગઈ હતી. જો કે, ગૂગલે (Google) તેમને તેમના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે અને વપરાશકર્તાઓને તેમને delete કરી નાખવા કહ્યું છે.

મજબૂરીમાં જોવી પડતી જાહેખબર

સિક્યોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રો (Trend Micro)ના રિપોર્ટ અનુસાર, આ આઠ એપ દ્વારા યુઝર્સને જાહેરાતો જોવાની ફરજ પાડવામાં આવતી હતી. આ એપ્લિકેશન્સમાંથી વપરાશકર્તાઓ પાસેથીલગભગ 1,115 રૂપિયાનું માસિક સબ્સ્ક્રિપ્શન લેતા હતા અને તેમના એકાઉન્ટ વિશેની મહત્વપૂર્ણ માહિતી હેકર્સ પાસે જતી હતી. ચાલો જાણીએ આ આઠ એપ કઈ છે.

આ છે આઠ ખતરનાક એપ્સ

BitFunds – Crypto Cloud Mining

Bitcoin Miner – Cloud Mining

Bitcoin (BTC) – Pool Mining Cloud Wallet

Crypto Holic – Bitcoin Cloud Mining

Daily Bitcoin Rewards – Cloud Based Mining System

Bitcoin 2021

MineBit Pro – Crypto Cloud Mining & btc miner

Ethereum (ETH) – Pool Mining Cloud

એપ્લિકેશન્સ વિશે જાણો

રિપોર્ટ અનુસાર, 120થી વધુ નકલી ક્રિપ્ટોકરન્સી એપ્સ છે, જે યુઝર્સની વિગતોને ક્યાંક નુકસાન પહોંચાડે છે. આવી કોઈપણ ખતરનાક એપ્સને ઓળખવા માટે, તેને ડાઉનલોડ કરતા પહેલા તમારે એપ્લિકેશન વિશે સાચી માહિતી મેળવવી જરૂરી છે.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
Embed widget