શોધખોળ કરો

ગૂગલ લાવનાર છે આ નવુ ફીચર્સ, દરેક પ્રકારના ફ્રોડથી બચાવે છે, આ યુઝર્સને થશે ફાયદો

Google Chrome યુઝર્સને જલ્દી જ ઓટોમેટેડ પાસવર્ડ ચેન્જ ફીચર મળશે. આ ડેટા લીક થવાના કિસ્સામાં યુઝર્સના પાસવર્ડ બદલવામાં મદદ કરશે.

સાયબર ક્રાઈમ અને ડેટા લીકની વધતી જતી ઘટનાઓએ ઈન્ટરનેટ યુઝર્સની ચિંતા વધારી દીધી છે. આ કારણે લોકો હવે પહેલા કરતા સાયબર સિક્યોરિટી પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. હવે ગૂગલ આવી ઘટનાઓ સામે રક્ષણ આપવા માટે એક નવું ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે. AIની મદદથી કામ કરતું આ ફીચર આપમેળે પાસવર્ડ બદલી શકશે. આની સાથે યુઝર્સને ડેટાની ચોરી અને હેકિંગના કારણે થતા નુકસાનથી પણ બચાવી શકાશે.

નવી સુવિધા કેવી રીતે કામ કરશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને ટૂંક સમયમાં ગૂગલ ક્રોમમાં ‘ઓટોમેટેડ પાસવર્ડ ચેન્જ’ ફીચર મળશે. આ ફીચરની રજૂઆત પછી, ગૂગલ ક્રોમને જેમ જ ખબર પડશે કે ડેટા લીકમાં તમારો પાસવર્ડ લીક થઈ ગયો છે, તો તે  યુઝર્સઓને એઆઈની મદદથી આપમેળે પાસવર્ડ બદલવામાં મદદ કરશે. એકવાર પાસવર્ડ બદલાઈ જાય, તે Google પાસવર્ડ મેનેજરમાં ઉમેરવામાં આવશે. અત્યારે કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. અહીંથી મળેલા ફીડબેક બાદ તેને મોટા પાયે રોલઆઉટ કરવામાં આવશે.

પહેલાથી અસ્તિત્વમાં રહેલા ફીચરથી અલગ હશે

આ જ પ્રકારનું ફીચર હાલમાં ગૂગલ ક્રોમમાં છે. જ્યારે ડેટા લીકમાં યુઝરનો પાસવર્ડ શોધી કાઢવામાં આવે છે, ત્યારે તે પાસવર્ડ બદલવાની સૂચના મોકલે છે. અહીં યુઝર્સને મજબૂત પાસવર્ડ જનરેટ કરવાનો વિકલ્પ પણ મળે છે. જોકે, આવનારું નવું ફીચર આનાથી થોડું અલગ હશે. તે AI ની મદદથી કામ કરશે અને આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ અને સાહજિક બનાવશે.                                   

આ ફીચરને જોઈને કહી શકાય કે ગૂગલ ક્રોમને સંપૂર્ણ રીતે AIથી સજ્જ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં, ક્રોમને ઓટોમેટિક ટેબ ગ્રુપિંગ અને સ્માર્ટ હિસ્ટ્રી સર્ચ જેવી AI-સંચાલિત સુવિધાઓ મળી છે. આનાથી યુઝર્સ  અનુભવમાં સુધારો થયો છે.                                                                             

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget