શોધખોળ કરો

ChatGPT ને ટક્કર આપવા Google એ ઉતાર્યું પોતાનું AI ચેટબોટ 'બાર્ડ', યૂઝર્સ ફીડબેક માટે થયું લોન્ચ

કંપનીએ OpenAI ના ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે નવું AI ચેટબોટ બાર્ડ રજૂ કર્યું છે.

Google New AI Chatbot: આ દિવસોમાં ટેક્નોલોજીની દુનિયામાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ જ્યાં ChatGPT એ તેના પ્રશ્નોના જવાબ આપવાની ઝડપ અને સચોટતાથી લોકોના હોશ ઉડાવી દીધા છે, તો બીજી તરફ હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે ગૂગલ પણ પોતાનો ચેટબોટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ChatGPT ને ટક્કર આપવાની તૈયારી કરતી વખતે Google તેના AI પર ઝડપથી કામ કરી રહ્યું છે. ગૂગલે તેના ચેટબોટને બાર્ડ નામ આપ્યું છે. વપરાશકર્તાઓના પ્રતિભાવો માટે બાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તે તમામ માટે શરૂ કરવામાં આવશે.

આલ્ફાબેટ કંપનીના સીઈઓ અને તેની પેટાકંપની ગૂગલ એલએલસીના સીઈઓ સુંદર પિચાઈએ પુષ્ટિ કરી છે કે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે દરેક માટે ટૂંક સમયમાં બાર્ડ લોન્ચ કરવામાં આવશે. હાલમાં, કંપનીએ તેને ફીડબેક માટે શરૂ કર્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે, કંપની યુઝર્સના ફીડબેક લેવા માટે બાર્ડ નામની વાતચીતની એઆઈ સર્વિસ શરૂ કરી રહી છે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

ChatGPT Google માટે ખતરો બની ગયું છે

આ સિવાય ગૂગલ તેના સર્ચ એન્જિનમાં AI ફીચર્સ ઉમેરવાની યોજના પર કામ કરી રહ્યું છે. સીઈઓ અનુસાર, બાર્ડ શરૂઆતમાં LaMDAના હળવા વર્ઝન પર કામ કરશે. જેના માટે ઓછા કોમ્પ્યુટીંગ પાવરની જરૂર પડે છે, જેથી વધુને વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે. ગયા વર્ષના અંતે, ઓપન એઆઈએ માઈક્રોસોફ્ટના સમર્થન સાથે ચેટજીપીટી લોન્ચ કર્યું. જે થોડા દિવસોમાં ગૂગલ જેવી ટેક કંપની માટે ખતરો બની ગયો હતો. પરંતુ હવે ગૂગલ પણ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે ઝડપથી તૈયારીઓ કરી રહ્યું છે.

ChatGPT સાથે સ્પર્ધા કરશે

કંપનીએ OpenAI ના ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે નવું AI ચેટબોટ બાર્ડ રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે ChatGPT ટિક ટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મને હરાવીને ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી યુઝર એપ્લિકેશન બની ગઈ છે. ChatGPT જાન્યુઆરીમાં લોન્ચ થયાના માત્ર બે મહિના પછી 100 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું હતું.

ગૂગલે તાજેતરમાં એન્થ્રોપિકમાં $400 મિલિયન એટલે કે આશરે રૂ. 3,299 કરોડનું રોકાણ કર્યું છે. ગુગલ કે એન્થ્રોપિક બંનેએ રોકાણના અહેવાલ પર ટિપ્પણી કરી નથી, જોકે બંનેએ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, ChatGPT જેવું AI ટૂલ તૈયાર થશે.

ટોપ સ્ટોરી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી 
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Embed widget