શોધખોળ કરો

ગૂગલે 100થી વધુ પર્સનલ લોનવાળી એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, “ ગૂગલે જે એપ યૂઝર્સ સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી. તેને તાત્કાલિક પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.

નવી દિલ્હી: ગૂગલે પર્સનલ લોન સાથે જોડાયેલી અનેક એપ્સ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગુરુવારે ગૂગલે કહ્યું કે, તેણે ભારતમાં પોતાના ઓનલાઈન પ્લેસ્ટોર પરથી સેકડો પર્સનલ લોન એપ્સની સમીક્ષા કરી છે અને ઘણી એપ્સને હટાવી દીધી છે. યૂઝર્સ અને સરકારી એજન્સીઓએ આ એપ્સને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, ગૂગલે પ્લે સ્ટોરે કેટલી એપ્સ હટાવી છે તેની સંખ્યા જણાવી નથી. પરંતુ ફિનટેક એક્સપર્ટ શ્રીકાંતે કહ્યું કે, ગૂગલે છેલ્લા 10 દિવસમાં ઓછામાં ઓછી 118 આવી એપ્સને હટાવી દીધી છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, “ગૂગલે કહ્યું કે જે એપ યૂઝર્સ સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી. તેને તાત્કાલિક પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. ગૂગલે અન્ય એપ ડેવલપર્સને કહ્યું કે, તે દર્શાવે કે કઈ રીતે તેઓ સ્થાનિક કાયદા અને નિયમનોનું પાલન કરી રહ્યા છે. જો આવું કરવામાં તેઓ નિષ્ફળ રહશે તો તેની એપને પણ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેલંગણા પોલીસે ઘણી એવા રેકેટ્સનો પર્દાફાશ કર્યો હતો જેમાં છેતરપિંડી કરનારી લોન એપ્સ સામેલ હતી. જે યૂઝર્સને હાઈ રેટ પર લોનની ઓફર આપી હતી. અને બાદમાં ધમકી સહિત અન્ય રીતથી હેરાન કરીને રિપેમેન્ટ માટે બ્લેકમેલ કરતા હતા. પોલીસે ગૂગલને પ્લે સ્ટોર પરથી 158 એપ્સ હટાવવા પણ કહ્યું હતું. બ્લોગમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યૂઝર્સની પ્રાઈવસીની સુરક્ષા માટે ડેવલપર્સને માત્ર તેની પરમિશનનો અનુરોધ કરવો જોઈએ જે વર્તમાન સુવિધાઓ કે સેવાઓને લાગુ કરવા માટે જરૂરી છે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
Embed widget