શોધખોળ કરો

ભારતમાં કેટલાક યુઝર્સ માટે શરૂ થઈ Google Wallet એપ સર્વિસ, જાણો તેના ફાયદા 

આનાથી યુઝર્સને તેમના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ફ્લાઈટ બોર્ડિંગ પાસ, મૂવી ટિકિટ અને અન્ય ઘણા દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર કરવામાં મદદ મળશે.

Google Wallet App:  ભારતમાં કેટલાક યુઝર્સ માટે ગૂગલ વોલેટ એપ પ્લે સ્ટોર પર દેખાવાનું શરૂ થયું છે. આનાથી યુઝર્સને તેમના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ફ્લાઈટ બોર્ડિંગ પાસ, મૂવી ટિકિટ અને અન્ય ઘણા દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર કરવામાં મદદ મળશે. વપરાશકર્તાઓ આવા તમામ દસ્તાવેજોના ડિજિટલ ફોર્મેટને Google Wallet એપમાં સ્ટોર કરી શકશે. તમને જણાવી દઈએ કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આ સેવા શરૂ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હવે લાગે છે કે ટૂંક સમયમાં ભારતીય યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે.

Google Wallet પ્લે સ્ટોર પર જોવા મળી રહી છે

ટેક ક્રંચના અહેવાલ મુજબ, ગૂગલ વોલેટ કેટલાક ભારતીય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ગયું છે. ગૂગલ વોલેટ એપ ભારતીય યુઝર્સ માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે ભારતના ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા માહિતી આપી છે કે તેઓ પ્લે સ્ટોર પરથી સીધા જ ગૂગલ વોલેટ એપ ડાઉનલોડ કરી શકે છે. જો કે, આ એપ હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ છે, પરંતુ તેને ડાઉનલોડ કરી શકાતી નથી.

ભારતીય યુઝર્સે પહેલા પોતાના એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ વોલેટ એપનો ઉપયોગ કરવા માટે મેન્યુઅલી ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે કેટલાક ભારતીય યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તેઓ તેમના ફોનમાં પ્લે સ્ટોર પરથી સીધા જ ગૂગલ વોલેટ એપને ડાઉનલોડ કરી શકે છે.

Google નું ડિજિટલ વૉલેટ

જોકે, ગૂગલે ભારતીય યુઝર્સ માટે ગૂગલ વોલેટ એપ સર્વિસ લોન્ચ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. તમને જણાવી દઈએ કે Google Wallet એપ ગૂગલ દ્વારા આપવામાં આવેલ ડિજિટલ પર્સ છે. આ પર્સમાં તમે તમારા લગભગ તમામ પ્રકારના ડિજિટલ ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકો છો અને જરૂર પડ્યે ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.

લોકો માટે અલગ-અલગ દસ્તાવેજો એકસાથે લઈ જવા ખૂબ જ મુશ્કેલ હતું અને દસ્તાવેજો ખોવાઈ જવાનો ભય હતો. જો કે, ભારતમાં આ માટે ડિજીલોક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે, ગૂગલે ભારતમાં પણ ગૂગલ વોલેટ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી છે.

Google Wallet એપ્લિકેશનમાં વપરાશકર્તાઓ QR કોડ અથવા બાર કોડ સાથે દસ્તાવેજનું ડિજિટલ સંસ્કરણ મેન્યુઅલી પણ બનાવી શકે છે. એપ ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ અને ટ્રાન્ઝિટ પાસને પણ સ્ટોર કરી શકે છે, જેનો ઉપયોગ સીધા NFC-સપોર્ટેડ ફોન પર કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે થઈ શકે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Embed widget