શોધખોળ કરો

Jioના યુઝર્સ માટે શાનદાર ઓફર, 84 દિવસના રિચાર્જ સાથે Amazon Primeનું સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી

રિલાયન્સ જિયો તેના યુઝર્સ માટે રિચાર્જ પ્લાનના ઘણા વિકલ્પો ઓફર કરે છે. કંપની પાસે એક રિચાર્જ પ્લાન છે જેમાં Amazon Prime Lite સબસ્ક્રિપ્શન માત્ર એક રૂપિયો વધુ ચૂકવીને મેળવી શકાય છે.

રિલાયન્સ જિયો તેના યુઝર્સ માટે ઘણા શાનદાર રિચાર્જ પ્લાન ઓફર કરે છે. Jioના રિચાર્જમાં યુઝર્સને ડેટાની સાથે કોલિંગ અને SMS પણ મળે છે અને કેટલાક પ્લાનમાં ફ્રી OTT સબસ્ક્રિપ્શન પણ મળે છે. આજે અમે કંપનીના આવા જ એક પ્લાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં માત્ર એક રૂપિયો વધારાની ચૂકવણી કરીને યુઝર્સ લગભગ ત્રણ મહિના માટે Amazon Prime Liteનું સબસ્ક્રિપ્શન મેળવી શકે છે. આ પ્લાનમાં ડેટા અને કોલિંગ જેવા ફાયદા પણ સામેલ હશે.

Jioનો રૂ. 1,029નો પ્લાન

84 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં દરરોજ કુલ 168 જીબી ડેટા એટલે કે 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. કંપની પાત્ર યુઝર્સ  માટે અમર્યાદિત 5G ડેટા પણ ઓફર કરી રહી છે. આ સાથે જિયો 84 દિવસ માટે Amazon Liteનું સબસ્ક્રિપ્શન, Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ પણ આપી રહ્યું છે. Jio 1,028 રૂપિયામાં એક રૂપિયો સસ્તો પ્લાન પણ ઓફર કરે છે, પરંતુ તેમાં Amazon Lite સબસ્ક્રિપ્શન નથી.

Jioનો રૂ. 1,028નો પ્લાન

આ પ્લાનના તમામ લાભો રૂ. 1,029ના પ્લાન જેટલા છે, પરંતુ Amazon Liteને બદલે Swiggy One Liteનો ત્રણ મહિનાનો સબસ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ છે. આમાં યુઝર્સને 10 ફ્રી હોમ ડિલિવરી અને ડિસ્કાઉન્ટ વગેરે મળે છે. આ પ્લાનમાં પણ કંપની 84 દિવસ માટે દરરોજ 168GB ડેટા, કોલિંગ અને 100 SMS ઓફર કરી રહી છે.                                                                                                                                 

એરટેલ 1,199 રૂપિયાના પ્લાનમાં એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન ઓફર કરે છે

જિયોની જેમ, એરટેલ પણ તેના રૂ. 1,199ના પ્લાનમાં 84 દિવસ માટે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ઓફર કરે છે. આ સાથે, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2.5GB ડેટા, દરરોજ 100 SMS, અમર્યાદિત 5G ડેટા, ફ્રી કોલિંગ, સ્પામ એલર્ટ અને ફ્રી હેલોટ્યુન્સ જેવા લાભો આપવામાં આવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget