શોધખોળ કરો

નોકીયાના આ નવા ફીચર ફોન જૂની યાદોને તાજી કરી મૂકશે, પછી ભલે તે UPI હોય કે YouTube બધું જ તેમાં ઉપલબ્ધ હશે

HMD Launched 2 Nokia Phone: તમાને તે સમય યાદ જ હશે જ્યારે બધું નોકીયા ફોન દ્વારા કરવામાં આવતું હતું. હવે ફરીવાર આ સીરીઝમાં નોકીયાના 2 ફીચર ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ તેના ફીચર્સ અને કિંમત.

Nokia 235 4G and Nokia 220 4G Feature Phone Launched: HMD મોબાઈલે ભારતમાં બે ફીચર ફોન લોન્ચ કર્યા છે. આ ફોનમાંથી પહેલો ફોન Nokia 235 4G છે અને બીજો ફોન Nokia 220 4G છે. નામ સૂચવે છે તેમ, તમને આ બંને સ્માર્ટફોન 4G કનેક્ટિવિટી સાથે મળશે. આ બંને ફીચર ફોનમાં શાનદાર ફીચર્સ છે અને તે IPS ડિસ્પ્લેથી સજ્જ છે. કિંમતની વાત કરીએ તો બંને મોડલની કિંમત અલગ-અલગ છે. આમ તો આ બંને ફોન ના ફીચર્સ એક સરખા જ છે આ બંનેમાં અત્યારની ટેકનોલોજી પ્રમાણે ફીચર્સ આપવામાં આવ્યા છે. પછી ભલે તે UPI હોય કે YouTube આ તમામ ફીચર્સ આમાં ઉપલબ્ધ રેહવાના છે.  

Nokia 235 4G (2024)ને ત્રણ અલગ અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આમાં તમને બ્લેક, બ્લુ અને પર્પલ એમ કુલ ત્રણ શેડ્સ મળશે. આ સિવાય નોકિયા 220 4G (2024)માં તમને ફક્ત બે જ રંગો જોવા મળશે જે બ્લેક અને પીચ કલર છે. હવે વાત કરીએ ફોનની કિંમતની. Nokia 235 4G (2024)ની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 3 હજાર 749 રૂપિયા છે, જ્યારે Nokia 220 4G (2024)ની કિંમત ની વાત કરીએ તો તેની કિંમત 3 હજાર 249 રૂપિયા છે.

નોકીયા  ફીચર ફોનની ખાસ વાત શું છે 
નોકીયા એ સમાન વસ્તુઓ સાથે ફીચર ફોન લોન્ચ કર્યા છે. ફોનમાં તમને 2.8 ઇંચની IPS ડિસ્પ્લે મળશે. જો આપણે આ બે ફોન વચ્ચેના મોટા તફાવત વિશે વાત કરીએ, તો તે ફક્ત કેમેરાનો તફાવત છે.જેથી કેમેરાના દ્રષ્ટિકોણથી બંને અલગ સાબિત કરી શકે છે. Nokia 235 4G (2024) પાસે 2-મેગાપિક્સલનો કેમેરો છે જ્યારે Nokia 220 પાસે નથી. તમે આ ઉપકરણમાં UPI એપનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે તમે વિચારી રહ્યા હશો કે આ ફોન કેવી રીતે ખરીદી શકાય છે, તો અમે તમારા માટે આ સમસ્યાને હલ લાવ્યા છીએ. આ ફોન ખરીદવા માટે, તમે તેને Amazon India, HMD.com અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પરથી ખરીદી શકો છો. આ બંને ફોનના ફીચર્સ એકસરખા જેવાજ છે. બંને ફોનમાં તમને Unisock T107 પ્રોસેસર, 64MP રેમ, S30+ સોફ્ટવેર મળશે. ટાઈપ સી પોર્ટ, 9.8 કલાકનો ટોકટાઈમ અને 1450 એમએચ બેટરી ઉપલબ્ધ થશે.

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget