શોધખોળ કરો

Google 20 સપ્ટેમ્બરના રોજ બંધ કરશે આ લોકોના Gmail, આ ટ્રિકથી બચાવો તમારુ એકાઉન્ટ

Inactive Google Account:Gmail, Drive અને Photos જેવી Googleની સર્વિસનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર છે

Inactive Google Account:  Gmail, Drive અને Photos જેવી Googleની સર્વિસનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર છે. કંપની કેટલાક યુઝર્સના ગૂગલ એકાઉન્ટ બંધ કરી શકે છે. Google લોકોને તેમના Google એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે સતત મેસેજ મોકલતું રહે છે. જેઓ લાંબા સમયથી જીમેઇલ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તેઓના એકાઉન્ટ્સને ગૂગલ 20 સપ્ટેમ્બરથી ડિલિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

લાંબા સમય સુધી ગૂગલ એકાઉન્ટ એટલે કે જીમેઇલ, ડ્રાઇવ, યુટ્યુબ વગેરેમાં સાઇન ઇન ન કરવાને કારણે લોકોએ તેમના એકાઉન્ટ ગુમાવવા પડી શકે છે. તેમનો તમામ ડેટા અને  કન્ટેન્ટ ડિલિટ કરી દેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 સપ્ટેમ્બરથી ગૂગલ એવા જીમેઇલ એકાઉન્ટને બંધ કરી દેશે જેનો લાંબા સમયથી ઉપયોગ નથી થતો.

ગૂગલ આ એકાઉન્ટ્સ કેમ બંધ કરી રહ્યું છે?

જો તમે Gmail અથવા Google Drive જેવી કોઈ સર્વિસનો લાભ લો છો પરંતુ આ સર્વિસનો ઉપયોગ ઘણા  દિવસોથી કર્યો નથી તો તમારું એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. આ નિર્ણયથી ગૂગલ તેની સર્વર સ્પેસને ખાલી કરવા માંગે છે અને તે એકાઉન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેનો નિયમિત ઉપયોગ થાય છે.

આ એકાઉન્ટ્સ ડિલિટ કરી દેવાશે

Google એવા એકાઉન્ટ્સને હટાવશે જેનો ઉપયોગ બે વર્ષથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જો તમે છેલ્લા બે વર્ષથી તમારા જીમેઇલનો ઉપયોગ નથી કર્યો તો તમારું એકાઉન્ટ ડિલીટ થવાનો ખતરો છે. Googleને ઇન એક્ટિવ પોલિસી હેઠળ બે વર્ષથી ઇન એક્ટિવ Google એકાઉન્ટ્સ ડિલિટ કરવાનો અધિકાર છે.

તમારું એકાઉન્ટ કેવી રીતે બચાવશો?

જો તમે છેલ્લા બે વર્ષથી તમારા Google એકાઉન્ટમાં લોગ ઇન કર્યું નથી તો તે ડિલિટ કરી દેવામાં આવશે. તમારા એકાઉન્ટને બચાવવા માટે તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

Gmail નો ઉપયોગ કરો: તમારા Gmail માં લૉગ ઇન કરો અને તમારા ઇનબૉક્સમાં ઇમેઇલ મોકલો અથવા ઇમેઇલ્સ વાંચો.

Google Photos પર ફોટો શેર કરો: ફોટો અપલોડ કરવા અથવા શેર કરવા માટે Google Photosમાં સાઇન ઇન કરો.

YouTube વિડિઓ જુઓ: તમારા Gmail એકાઉન્ટથી લૉગ ઇન કરીને YouTube પર વિડિઓ જુઓ.

ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરો: ગૂગલ ડ્રાઇવમાં લોગિન કરો અને તેમાં કોઈપણ ફાઇલ અપલોડ અથવા ડાઉનલોડ કરો.

Google Searchનો ઉપયોગ કરો: તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને Google સર્ચ એન્જિન પર કંઈક સર્ચ કરો.

આ રીત અપનાવીને તમે તમારું Google એકાઉન્ટ એક્ટિવ રાખી શકો છો. યાદ રાખો કે જો તમે તમારા Google અથવા Gmail એકાઉન્ટમાં બે વર્ષ સુધી લોગિન ન કરો તો કંપની આવા એકાઉન્ટને ડિલીટ કરી શકે છે. આવા એકાઉન્ટનો ડેટા પણ ડિલિટ થઇ જશે.

ભારતમાં સૌથી વધુ ઈન્ટરનેટ બેન ક્યાં થાય છે, પાછલા કેટલાક વર્ષોના આંકડા તમને આશ્ચર્યચકિત કરી દેશે

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget