શોધખોળ કરો

ઓછા રિચાર્જમાં પણ દિવસભર ચાલશે ડેટા,  WhatsApp માં કરી દો આ સેટિંગ, આ સ્ટેપ્સ કરો ફોલો  

આજકાલ લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વિશ્વમાં કરોડો અને અબજો લોકો દરરોજ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરે છે.

Whatsapp Trick: આજકાલ લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વિશ્વમાં કરોડો અને અબજો લોકો દરરોજ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરે છે. ચેટિંગની સાથે સાથે વોટ્સએપ તમને વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપે છે. આટલું જ નહીં, યુઝર્સની સુવિધા માટે વોટ્સએપ સમયાંતરે નવા ફીચર્સ પણ લાવે છે. આજે અમે તમને વોટ્સએપના એક સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારો મોબાઈલ ડેટા સેવ કરે છે.

વાસ્તવમાં, વોટ્સએપ પર કોલિંગ અને ચેટિંગની સાથે આજે લોકો ફોટો અને વીડિયો મોકલવા માટે પણ આ એપનો ઉપયોગ કરે છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને કારણે, તે ખૂબ જ વિશ્વસનીય પ્લેટફોર્મ બની ગયું છે. જ્યારે તમે વધુ ફોટા અને દસ્તાવેજો શેર કરશો તો તમારો ડેટા પણ વધારે જશે. પરંતુ અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જે તમારા કામને ખૂબ જ સરળ બનાવી દેશે.

WhatsApp પર એક સેટિંગ ઉપલબ્ધ છે જે તમારા ડેટાને વધુ પડતા વપરાશથી બચાવે છે. શક્ય છે કે આ બે સેટિંગને કારણે જ તમારો મોબાઈલ ડેટા વધુ વપરાઈ રહ્યો હોય. જો તમે પણ વધુ પડતા મોબાઈલ ડેટા વપરાશની સમસ્યાથી પરેશાન છો, તો તમે આ પ્રક્રિયાને અનુસરી શકો છો.

આ ટિપ્સ અનુસરો

1. સૌથી પહેલા તમારે તમારું વોટ્સએપ ઓપન કરવું પડશે.
2. પછી ઉપર જમણી બાજુએ દેખાતા 3 ડોટ પર ક્લિક કરો અને સેટિંગ્સ વિકલ્પ પર જાઓ.
3. સેટિંગ્સમાં ગયા પછી, તમારે સ્ટોરેજ અને ડેટાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
4. નેટવર્ક વપરાશની નીચે, તમને Use Less data for Calls  ઉપયોગ કરવાનો વિકલ્પ મળશે.
5. જો તમે આ વિકલ્પને ડિસેબલ રાખ્યું છે  તો તેને ઓન કરો.
6. પછી ફીચર તમારા ડેટાને બચાવવામાં મદદ કરશે.

પિક્ચર ક્વોલિટી પણ સેટ કરો

1. Use Less data for Calls  નીચે તમે મીડિયા અપલોડ ક્વોલિટીનો વિકલ્પ જોશો. તેના પર ટેપ કરો.
2. આ ફીચરમાં તમને બે વિકલ્પો મળે છે જેમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને HD ક્વોલિટીનો સમાવેશ થાય છે.
3. જો તમે ડેટા સેવ કરવા માંગો છો તો તમારે સ્ટાન્ડર્ડ ક્વોલિટી વિકલ્પ પસંદ કરવો જોઈએ.
4. જો તમે HD ક્વોલિટી પસંદ કરશો તો વધુ ડેટાનો વપરાશ થશે. 

આ છે દેશનો સૌથી સસ્તો 14 મહિનાનો રિચાર્જ પ્લાન! અનલિમિટેડ કોલિંગ અને 2GB ડેટા, કિંમત માત્ર...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget