શોધખોળ કરો

unknown calls:અજાણ્યા કોલથી પરેશાન છો તો આ નાનકડું સેટિંગ કરીને મેળવો છૂટકારો, જાણો સ્ટેપ્સ

આજકાલ આપણને ઘણા અજાણ્યા કોલ આવે છે જે આપણો મૂડ બગાડે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે એક નાનકડું સેટિંગ કરીને તમારા ફોનમાંથી આ કૉલ્સથી છૂટકારો મેળવી શકો છો.

unknown calls:આજકાલ આપણને ઘણા અજાણ્યા કોલ આવે છે જે આપણો મૂડ બગાડે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે એક નાનકડું સેટિંગ કરીને તમારા ફોનમાંથી આ કૉલ્સથી છૂટકારો મેળવી શકો છો.

ઘણી વાર ફોન પર એવા લોકોના કૉલ આવે છે, જે આપણા માટે અજાણ્યા હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે આ કોલ્સ રીસીવ કરીએ છીએ અને સામેની વ્યક્તિની વાતથી પ્રભાવિત થઈએ છીએ અને મોટી છેતરપિંડીનો ભોગ બનીએ છીએ. જો કે સમયાંતરે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા અજાણ્યા નંબરો પરથી આવતા કોલ વિશે ચેતવણી આપે છે, પરંતુ આ બાબતે તમારી પણ કેટલીક જવાબદારી છે. અહીં અમે તમને એક નાનકડી સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કર્યા પછી તમે આ અજાણ્યા કૉલ્સથી છૂટકારો મેળવી શકશો.

એન્ડ્રોઇડ ફોન અને આઇફોન બંનેમાં આ નાના સેટિંગ કરો

જો તમે તમારા ફોનમાંથી અજાણ્યા કોલર્સને દૂર કરવા માંગો છો, તો આ કરવાની બે રીત છે. પહેલું એ કે તમે ફોનના સેટિંગમાં જઈને તેને બ્લોક કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે, તો આ ફોનની એપ ખોલો અને સેટિંગ્સમાં જાઓ. અહીં તમને Blocked Numbers નો વિકલ્પ દેખાશે. આમાં તમને Unknown Call નો વિકલ્પ પણ જોવા મળશે. તમે અહીં ક્લિક કરીને આ વિકલ્પને સક્ષમ કરી શકો છો.

જો તમે આઇફોનમાં આ સેટિંગ કરવા માંગો છો તો તમારે કોલ બ્લોકિંગ અને આઇડેન્ટિફિકેશનમાં જવું પડશે. આ સિવાય અજાણ્યા કોલરની બાજુમાં બ્લોક વિકલ્પને ઇનેબલ કરો કરો.

થર્ડ એપ્સનો બીજો  વિકલ્પ

આ સિવાય તમારી પાસે બીજો વિકલ્પ છે, થર્ડ પાર્ટી એપ્સ, જેના દ્વારા તમે આ કોલ્સને બ્લોક કરી શકો છો. તમને આ એપ્સમાં ઘણી વધારાની સુવિધાઓ મળે છે. ઉદાહરણ તરીકે, કોલર આઈડી અને સ્પામ ફિલ્ટરિંગ જેવી સુવિધાઓ તેમાં ઉપલબ્ધ છે. જો આ એપ્સના નામની વાત કરીએ તો તેમાં Truecaller, Hiya અને Call Blacklist એપ્સ સામેલ છે.

ટોપ સ્ટોરી

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget