શોધખોળ કરો

Women’s Safety : આ ગેઝેટ અને એપ્સ કરશે મહિલાઓની રક્ષા, તરત જ કરો ડાઉનલોડ

International Women's Day 2024: આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાની બેગમાં સેફ્ટી કીટ પણ રાખવી જોઈએ.

Women’s Safety Gadgets and Apps: જો કોઈ મહિલાની બેગમાં આ ગેજેટ્સ હોય અને આ એપ્સ તેના ફોનમાં હોય તો તે કોઈ પણ ડર વિના ઘરની બહાર નિર્જન રસ્તાઓ પર જઈ શકે છે. જે રીતે એક મહિલા પોતાની બેગમાં ચાવી, સેનેટરી પેડ અને એટીએમ કાર્ડ જેવી જરૂરી વસ્તુઓ રાખે છે, તેવી જ રીતે આ ગેજેટ્સ પણ રાખી શકાય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાની બેગમાં સેફ્ટી કીટ પણ રાખવી જોઈએ. જ્યારે બેગમાં ગેજેટ્સ રાખવાની વાત આવે છે, ત્યારે સ્ત્રીઓ પોતાની સલામતી માટે નાની બેગમાં શું રાખવું તે અંગે ટેન્શનમાં રહે છે.

 આજે અમે તમને જણાવીશું કે તમે તમારી બેગમાં કયા ગેજેટ્સ રાખી શકો છો અને કયા ગેજેટ્સ કેરી કરવામાં સરળ છે. આ સિવાય કઈ એપ ફોનમાં રાખવી ફાયદાકારક રહેશે?

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. દરરોજ કોઈને કોઈ છોકરી કે સ્ત્રી દુનિયાભરમાં નામ કમાઈ રહી છે. બીજી તરફ મહિલાઓ સામે હિંસા અને અપરાધના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તમારી સુરક્ષાની જવાબદારી લેવાની જરૂર છે. તમારી બેગમાં એપ્સ અને ગેજેટ્સ રાખવાથી તમને ઘણો ફાયદો થશે.

112 India: એપ મદદ કરશે

આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ Android અને iOS બંને ડિવાઇસમાં થઈ શકે છે. આ  All-in-One Womens Security App  છે. તેનો ઉપયોગ એક જ ક્લિકથી કોઈપણ પરિસ્થિતિમાં SOS વોનિંગ મોકલવા માટે થઈ શકે છે. આ એપ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ એપની સેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 36 લોકેશનમાં ઉપલબ્ધ છે.

bSafe- નેવર વોક અલોન

BSafe એક વ્યક્તિગત સુરક્ષા એપ્લિકેશન છે જે સોશિયલ સેફ્ટી નેટવર્ક બનાવે છે. જેના કારણે જ્યારે પણ કોઈ યુઝર મુશ્કેલીમાં હોય અથવા અસુરક્ષિત અનુભવે ત્યારે તેને નોટિફિકેશન મળે છે. આ એપમાં એક ખાસ ફીચર છે જેમાં bSafe એલાર્મ સામેલ છે. આ એલાર્મ આસપાસના વિસ્તારના ઓડિયો-વિડિયો સાથે પસંદ કરેલા ઈમરજન્સી કોન્ટેક્ટને તમારું ચોક્કસ સ્થાન જણાવે છે.

આ એપ્લિકેશન ટાઈમર શરૂ કરે છે અને જો મિત્રો તેને બંધ કરવા માટે સમયસર પાછા ન આવે તો તે તેમને એલાર્મ મોકલવાનું ચાલુ રાખે છે. આ સિવાય તે તેમના ફોન પર ફેક કોલ કરે છે.

પેપર સ્પ્રે પિસ્તોલ

પેપર સ્પ્રે પિસ્તોલ હંમેશા તમારી બેગમાં રાખવી જોઈએ. આ પિસ્તોલ રાખવાથી તમને કોઈ નહીં રોકે, મહિલાઓને તેને સાથે રાખવાની કાયદેસર છૂટ છે. પેપર સ્પ્રે પિસ્તોલ સેલ્ફ સેફ્ટી પ્રોડક્ટમાંની એક છે.

આ અન્ય બ્લેક પેપર સ્પ્રેથી તદ્દન અલગ છે. આ સ્પ્રેને આંખોમાં છાંટવાની જરૂર નથી, સ્પ્રેના દાહક ગુણધર્મો માનવ આંખો અને ત્વચાને અસર કરે છે. કટોકટીમાં તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે હુમલાખોરને નુકસાન પહોંચાડવા માટે ફક્ત 2 સ્પ્રે જ પૂરતા છે.

તમારી બેગમાં સેફ્ટી ટોર્ચ રાખો

શોક ઈફેક્ટ સાથે રિચાર્જેબલ સેફ્ટી ટોર્ચ એ મહિલાની બેસ્ટ ફ્રેન્ડ છે. આ LED ટોર્ચમાં છુપાયેલ વોલ્ટેજ છે જે કોઈપણ વ્યક્તિને ગંભીર રીતે આંચકો આપવાની શક્તિ ધરાવે છે. આવા પર્સનલ સેફ્ટી સાધનો દરેક મહિલાની બેગમાં હોવા જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget