શોધખોળ કરો

Airtel ના 100 રૂ.થી સસ્તા પ્લાને ઉડાવ્યા હોશ, ઇન્ટરનેટ ચલાવવા મળી રહ્યો છે આટલો અનલિમીટેડ ડેટા

Airtel Internet Data Offer: આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 20GB ઈન્ટરનેટ એક્સેસ મળશે. આ પ્લાનનો લાભ પહેલાથી ચાલી રહેલા કોઈપણ પ્લાનની સાથે જ મેળવી શકાય છે

Airtel Internet Data Offer: એરટેલે તાજેતરમાં જ પોતાના કરોડો મોબાઈલ યૂઝર્સ માટે ઘણીબધી આકર્ષક યોજનાઓ લૉન્ચ કરી છે. એરટેલનો આવો જ પ્લાન 100 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે, જેમાં યૂઝર્સને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે. જુલાઈમાં મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થયા ત્યારથી મોટી સંખ્યામાં Jio, Airtel અને Vodafone Idea યૂઝર્સ તેમના નંબરો બંધ કરી રહ્યાં છે અથવા તેમને BSNL પર પૉર્ટ કરી રહ્યાં છે. મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ઘણા યૂઝર્સે એરટેલ પણ છોડી દીધી છે.

100 રૂપિયાથી ઓછામાં પ્લાન 
ટેલિકોમ ઓપરેટરે તેના યૂઝર્સને જાળવી રાખવા માટે વિવિધ ઓફર્સ જાહેર કરી છે. એરટેલનો આવો જ એક રિચાર્જ પ્લાન છે, જેના માટે યૂઝરને માત્ર 99 રૂપિયા ખર્ચવા પડશે. ટેલિકૉમ ઓપરેટર તેના યૂઝર્સને 99 રૂપિયામાં અલિમીટેડ ઇન્ટરનેટ ઓફર કરી રહી છે. એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ઈન્ટરનેટ આપવામાં આવે છે. જો કે, આ પ્લાનમાં યૂઝર્સને માત્ર 2 દિવસની વેલિડિટી મળે છે. કંપનીએ યૂઝર્સ માટે FUP લિમિટ પણ નક્કી કરી છે.

આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 20GB ઈન્ટરનેટ એક્સેસ મળશે. આ પ્લાનનો લાભ પહેલાથી ચાલી રહેલા કોઈપણ પ્લાનની સાથે જ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમારા નંબર પર કોઈ પ્લાન પહેલેથી જ એક્ટિવ છે, તો તમે આ પ્લાન પસંદ કરી શકો છો. એરટેલે આ પ્લાન ખાસ કરીને ઈન્ટરનેટ યૂઝર્સને ધ્યાનમાં રાખીને લૉન્ચ કર્યો છે.

Jioની ઓફર 
એરટેલની જેમ, Jio પાસે પણ આવો જ સસ્તો પ્લાન છે, જેના માટે યૂઝરને 100 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરવો પડે છે. Jioના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટાનો લાભ મળશે. આ પ્લાન 86 રૂપિયામાં આવે છે અને એરટેલની જેમ તમને દરરોજ 20GB ડેટાનો લાભ મળશે.

આ પણ વાંચો

આ છે દુનિયાના સૌથી વધુ વેચાનારા Smartphones, નંબર-1 પર છે આ મૉડલ, જુઓ લિસ્ટ

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget