શોધખોળ કરો

iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ

iPhone 16: એપલે નવા આઇફોન 16 સીરિઝ લોન્ચ કરી દીધી છે. પરંતુ આ સાથે કંપનીએ પોતાના કેટલાક જૂના આઇફોન મોડલ્સને હટાવી દીધા છે

iPhone 16:  એપલે નવા આઇફોન 16 સીરિઝ લોન્ચ કરી દીધી છે. પરંતુ આ સાથે કંપનીએ પોતાના કેટલાક જૂના આઇફોન મોડલ્સને હટાવી દીધા છે. એપલ કંપનીએ આઇફોન 13,14 પ્લસ સિવાય એઆઇ ફીચર્સથી લેસ આઇફોન 15 અને 15 પ્રો મોડલ્સને પોતાના લાઇનઅપ પરથી હટાવી દીધા છે. એવામાં જો તમે પણ આઇફોનના આ મોડલ્સને એપલની વેબસાઇટ પરથી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે નહીં. આ મોડલને તમે ફક્ત ઇ-કોમર્સ વેબસાઇટ, ઓફલાઇન સ્ટોર્સ અથવા સેકન્ડ હેન્ડ ફોન ખરીદનારા અથવા વેચતા પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

એપલે આ મોડલ્સને કર્યા રિટાયર

Appleની ઓનલાઇન વેબસાઇટ પર હવે iPhone 15 Pro અથવા 15 Pro Max જોવા મળશે નહીં. લાઇનઅપની શરૂઆત iPhone SEથી થઇ રહી છે. બાદમાં iPhone 14 અને 15 મોડલ્સ છે.

ખરીદવા અને વેચવાના ઓપ્શન?

કંપનીનો આ નિર્ણય આપણે તમામ જાણીએ છીએ. કંપની દર વખતે નવી સીરિઝ લોન્ચની સાથે જૂના મોડલ્સને રિટાયર કરી રહી છે. પરંતુ અનેક યુઝર્સના મનમાં એ સવાલ થઇ રહ્યો છે કે જો આઇફોન 13,15 પ્રો, 15 પ્રો મેક્સ અને આઇફોન 14 પ્લસના માલિકનું શુ થશે. શું તેમનો ફોન બંધ થઇ જશે. જો કોઇ આ મોડલ્સને ખરીદવા માંગે છે તો ક્યાંથી ખરીદી શકશે. આ તમામ સવાલોનો જવાબ છે કે તમારી પાસે જો આઇફોન મોડલ છે તેને ભલે કંપનીએ આઇટલેટમાંથી હટાવી દીધા છે પરંતુ તે તમારી પાસે એમ જ કામ કરતો રહેશે. તેના પરફોર્મ પર કોઇ અસર થશે નહીં.

જો કોઇએ હાલમાં આ મોડલ્સને ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદવા માંગે છે તો તે ખરીદી શકે છે. આ પ્લેટફોર્મ પર અગાઉથી જ સ્ટોક છે. તે સિવાય તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદી શકો છો.

સોફ્ટવેર અપડેટ મળશે કે નહીં?

 કંપની આ મોડલ્સને અનેક વર્ષો સુધી સોફ્ટવેર અપડેટ અને એઆઇ ફીચર્સ સપોર્ટ પણ મળતો રહેશે. એવામાં જો તમારી પાસે ઉપર જણાવેલ આઇફોન મોડલ છે તો કોઇ પણ ટેન્શન વિના તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આઇફોન ખરીદવાની યોગ્ય તક

કસ્ટમર્સ પાસે આઇફોન ખરીદવાનો આ યોગ્ય સમય છે. વાસ્તવમાં નવા આઇફોન લોન્ચ થતાની  સાથે જ જૂના મોડલ્સની કિંમતો ઘટી જાય છે. ઇ-કોમર્સ કંપનીએ એ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર આપે છે. એવામાં જૂના આઇફોન મોડલ્સને ખરીદવાની આ યોગ્ય તક છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Embed widget