શોધખોળ કરો

iPhone 15 સીરીઝની બેટરી કેપેસિટી અહીં જાણો, એક ચાર્જમાં કલાકો ચાલશે આ મૉડલ

iPhone 15 સીરીઝની બેટરી ક્ષમતા અંગે દરેકના મનમાં એક સવાલ છે કે કંપનીએ નવી સીરીઝમાં કેટલી બેટરી આપી છે

iPhone 15 Series Battery Capacity: ટેક દિગ્ગજ પોતાના યૂઝર્સને નવા ઇનૉવેશનની ગિફ્ટ આપી છે. Appleની નવી iPhone 15 સીરીઝ તાજેતરમાં જ લૉન્ચ કરી છે, અને હવે તેના માટે પ્રી-બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. તમે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને iPhone 15 અને 15 Plus પ્રી-બુક કરી શકો છો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, Appleના iPhone 15 Proને સૌથી વધુ બુક કરવામાં આવી છે કારણ કે વિશ્વભરમાં પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે, જેના કારણે પ્રારંભિક ડિલિવરી નવેમ્બર સુધી લંબાઈ શકે છે. ઉપરાંત iPhone 15 Pro Max, જેની ભારતમાં કિંમત 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે, તે યુએસમાં નવેમ્બરના મધ્ય સુધી ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવી છે. વળી, ભારતમાં ડિલિવરીમાં 8 અઠવાડિયા સુધીનો વિલંબ થઈ શકે છે.

iPhone 15 સીરીઝની બેટરી ક્ષમતા અંગે દરેકના મનમાં એક સવાલ છે કે કંપનીએ નવી સીરીઝમાં કેટલી બેટરી આપી છે. ચીનના એક રેગ્યૂલેટરી ડેટાબેસે આ વિષય પર માહિતી શેર કરી છે. માહિતી અનુસાર, Appleએ iPhone 15 Pro Maxમાં સૌથી વધુ બેટરી કેપેસિટી આપી છે જ્યારે iPhone 15 Pro એ સૌથી ઓછી બેટરી ક્ષમતા આપી છે.

iPhone 15 સીરીઝની બેટરી કેપેસિટી - 
MySmartPriceમાં પ્રકાશિત આ ડેટા અનુસાર, Appleએ iPhone 15માં 3,349mAh બેટરી આપી છે જ્યારે iPhone 15 Plusમાં 4,383mAh બેટરી, iPhone 15 Proમાં 3,274mAh બેટરી અને iPhone 15 Pro Maxમાં 4,422mAhની બેટરી આપી છે. કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કરાયેલ iPhone 14 સીરીઝના બેઝ વેરિઅન્ટમાં 3,279mAh બેટરી, iPhone 14 Plusમાં 4,325mAh બેટરી, iPhone 14 Proમાં 3,200mAh બેટરી અને iPhone 14 Pro Maxમાં 4,323mAh બેટરી આપી હતી. એટલે કે આ વખતે તમને ટોપ એન્ડ મૉડલમાં સારો બેટરી સપોર્ટ મળશે અને તે એક જ ચાર્જ પર કલાકો સુધી ચાલશે.

એપલે લૉન્ચ ઈવેન્ટમાં બેટરીની ક્ષમતા અંગે માહિતી આપી ન હતી. અમને લાગે છે કે આનું કારણ એ હોઈ શકે છે કારણ કે નવી સીરીઝમાં જૂની સીરીઝની તુલનામાં વધુ બેટરી ક્ષમતા નથી, તેથી કંપનીએ ગ્રાહકોને આ વિશે માહિતી આપી નથી.

ભારતમાં iPhone 15 સીરીઝની કિંમત - 
ભારતમાં iPhone 15ના 128GB વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે 256GB મૉડલ 89,900 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, 512GB વેરિઅન્ટની કિંમત 1,09,900 રૂપિયા છે. iPhone 15 Plusની વાત કરીએ તો તેના 128GB મૉડલની કિંમત 89,900 રૂપિયા, 256GB વેરિઅન્ટની કિંમત 99,900 રૂપિયા અને 512GB મૉડલની કિંમત 1,19,900 રૂપિયા છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે 15 Pro Maxની કિંમત 1,59,900 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Embed widget