શોધખોળ કરો

iQOO Z9 5G થયો લૉન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત ને ફિચર્સ.......

આ સ્માર્ટફોન MediaTek Dimensity 7200 પ્રૉસેસર સાથે આવે છે, જે આ સેગમેન્ટમાં પ્રથમ વખત કોઈપણ બ્રાન્ડ દ્વારા આપવામાં આવ્યું છે

iQOO Z9 5G Phone Launch: iQOOએ ભારતમાં તેનો નવો 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જે મિડ-રેન્જ બજેટમાં આવે છે. કંપનીએ નવું Z સીરીઝનો સ્માર્ટફોન iQOO Z9 5G લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરો આપ્યો છે. પાછળની બાજુએ 50MP મુખ્ય લેન્સ અવેલેબલ છે.

આ સ્માર્ટફોન MediaTek Dimensity 7200 પ્રૉસેસર સાથે આવે છે, જે આ સેગમેન્ટમાં પ્રથમ વખત કોઈપણ બ્રાન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. જોકે દેખાવની બાબતમાં ફોન થોડો વિચિત્ર લાગે છે. ચાલો જાણીએ તેની કિંમત અને અન્ય ડિટેલ્સ વિશે...

કેટલી છે કિંમત  - 
કંપનીએ iQOO Z9 5Gને બે કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યા છે - Graphene Blue અને Brushed Green. આ સ્માર્ટફોનને બે કન્ફિગરેશનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેનું બેઝ વેરિઅન્ટ 8GB RAM + 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 19,999 રૂપિયા છે. બીજો વેરિઅન્ટ 8GB RAM + 256GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 21,999 રૂપિયા છે.

આ સ્માર્ટફોન Amazon.in અને iQOO.com પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ ઉપકરણ એમેઝોન પ્રાઇમ વપરાશકર્તાઓ માટે 13 માર્ચે ઉપલબ્ધ થશે, જ્યારે અન્ય યૂઝર્સ તેને 14 માર્ચથી ઍક્સેસ કરી શકશે. લૉન્ચ ઓફર વિશે વાત કરીએ તો, ICICI બેંક અને HDFC બેંક કાર્ડ્સ પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

શું છે સ્પેશિફિકેશન્સ - 
iQOO Z9 5Gમાં 6.67-ઇંચની પૂર્ણ HD+ AMOLED ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1800 Nits છે. આ સિવાય સુરક્ષા માટે ડીટી-સ્ટાર2 ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 7200 પ્રોસેસર સાથે આવે છે.

આમાં 8GB રેમ અને 256GB સુધી સ્ટોરેજનો ઓપ્શન છે. તમે માઇક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 1TB સુધી વધારી શકો છો. હેન્ડસેટ Android 14 પર આધારિત FunTouch OS 14 પર કામ કરે છે. તેમાં 50MP મુખ્ય લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા છે. સેકન્ડરી કેમેરા 2MPનો છે.

કંપનીએ ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરો આપ્યો છે. સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે. હેન્ડસેટને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે IP54 રેટિંગ ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget