શોધખોળ કરો

7 હજારથી પણ ઓછી કિંમતમાં ત્રિપલ કેમેરા સાથે itelએ લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો શું છે ખાસ ફીચર્સ

itel Vision 1 Pro સ્માર્ટફોનમાં 2 GB રેમ અને 32 GBની સ્ટોરેજ આપવામાં આવી છે, જ્યારે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે.

બજેટ સ્માર્ટફોન બ્રાન્ડ આઈટેલે (itel)વધુ એક જબરજસ્ત ફોન લોન્ચ કરી દીધો છે. itelનો આ ઈનોવેટિવ અને નેક્સ્ટ જનરેશન ફોન Vision 1 Pro છે. આઈટેલના નવા વિઝન 1 પ્રો સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે. Vision 1 Pro સ્માર્ટફોનમાં ટ્રિપલ AI કેમેરા સાથે 4 કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. ફોનમાં મલ્ટી ફંક્શનલ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફાસ્ટ ફેસ અનલોક આપવામાં આવ્યું છે. શું છે કિંમત itel Vision 1 Pro સ્માર્ટફોનની કિંમત 6,599 રૂપિયા છે. itel Vision 1 Pro અરોર બ્લૂ અને ઓશન બ્લૂ કલરમાં આવે છે. આ ફોનની ડિસ્પ્લે રિઝોલ્યુશન 1600X720 પિક્સલ છે. જ્યારે સ્ક્રીન ટૂ બોડી રેશિયો 89.5 ટકા છે. આ સ્માર્ટફોન Android 10 પર ચાલે છે. ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 8MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા છે. itel Vision 1 Pro સ્માર્ટફોનમાં 2 GB રેમ અને 32 GBની સ્ટોરેજ આપવામાં આવી છે, જ્યારે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોતSabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 

Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો

Holi 2025: હોળી પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ, તેનું ઘરમાં રહેવું દુર્ભાગ્યનો સંકેત 

Maharashtra: શિંદે સરકારની 4 યોજનાઓ બંધ થતા રોહિત પવારનો કટાક્ષ, કહ્યું- 'મહાયુતિ સરકારમાં...'

Embed widget