શોધખોળ કરો

જિયો, એરટેલ, વોડફોન જલદી આપી શકે છે મોટી ખબર, નવું સીમ કાર્ડ ખરીદવા ઈચ્છતા લોકોને થશે ફાયદો

કોરોના વાયરસને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન ટેલિકોમ કંપનીઓના રિટેલ સ્ટોર બંધ છે. જેના કારણે નવા મોબાઇલ કનેકશન કે ખરાબ થઈ ગયેલા સીમ કાર્ડના બદલે નવું સીમ કાર્ડ મળવાનું બંધ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન ટેલિકોમ કંપનીઓના રિટેલ સ્ટોર બંધ છે. જેના કારણે નવા મોબાઇલ કનેકશન કે ખરાબ થઈ ગયેલા સીમ કાર્ડના બદલે નવું સીમ કાર્ડ મળવાનું બંધ છે. સ્ટોર બંધ હોવાથી આ માટે કરવી પડતી વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવા ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનું અશક્ય થઈ ગયું છે. હાલ મોટા ભાગનું વેરિફિકેશન કે કન્ફર્મેશન મોબાઈલ ફોન પર કરવામાં આવે છે. તેથી જે લોકોને નવું સીમ કાર્ડ લેવાનું હોય તેમને હાલ ખૂબ તકલીફ પડી રહી છે. ભારતમાં દર મહિને હજારો નવા મોબાઇલ કનેકશન આપવામાં આવે છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝે કહ્યું હાલ નવા કનેકશન આપવા પર રોક લગાવી દેવામાં આવી છે. હાલ દેશ મહામારી સામે લડી રહ્યો હોવાથી કંઈક કરવાની જરૂર છે. જ્યારે અન્ય સૂત્રના જણાવ્યા મુજબ, આ મુદ્દે મોબાઇલ ઓપરેટર્સ સાથે વાતચીત ચાલી રહી છે અને આ માટે એક ઓનલાઈન પ્રોસેસ પણ કરવામાં આવી ચે. જેને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી કેવાયસી શરતો પૂરી કરવામાં મદદ મળશે. સીઓએઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, ઓળખ અને રહેઠાણના પ્રમાણ પત્રને ડિજિટલી ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવા અંગે જોવાઈ કરવામાં આવી રહી છે. જોકે નવો નંબર મેળવવાની પ્રક્રિયા પૂરી કરવા ગ્રાહકે બીજો ફોન નંબર આપવો પડશે. આ બીજા વૈકલ્પિક નંબર પર ઓટીપી મોકલવામાં આવશે, જે નાંખ્યા બાદ એક્ટિવેટ કરી શકાશે.

ટોપ સ્ટોરી

Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 

વિડિઓઝ

Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Embed widget