શોધખોળ કરો

Jioના આ પ્લાનમાં એક રિચાર્જની સાથે 4 લોકોના ફોન ચાલશે, Netflix અને Amazon Primeનું સબ્સક્રિપ્શન ફ્રી

ટેલીકોમ કંપનીઓ તેમના યુઝર્સને વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન્સ આપીને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જેમાં Jioનો પોસ્ટપેડ ફેમિલી પ્લાન હાલ ચર્ચામાં છે. આ પ્લાન મુજબ રિચાર્જ કરવાથી 4 લોકોના ફોન ચાલુ રહેશે

Jio Family Plan: હાલ ટેલીકોમ કંપનીઓ તેમના યુઝર્સને વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન્સ આપીને આકર્ષવાનો પ્રયત્ન કરે  છે. જેમાં Jioનો પોસ્ટપેડ ફેમિલી પ્લાન હાલ ચર્ચામાં છે કારણ કે, આ પ્લાન મુજબ રિચાર્જ કરવાથી 4 લોકોના ફોન ચાલુ રહેશે અને વિવિધ OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન એક કુટુંબના સભ્યો માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

2 યુઝર્સ માટેનો ફેમિલી પ્લાનઃ

Jioનો સૌથી સસ્તો ફેમિલી પ્લાન 599 રુપિયાથી શરુ થાય છે. આ રિચાર્જમાં તમને 100 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાન 
200GB ડેટા રોલઓવર સાથે આવે છે. રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. આ પ્લાનમાં મુખ્ય યુઝરની સાથે એક વધારાનું મોબાઈલ કનેક્શન ચાલુ રહી શકે છે. એટલે કે, બે લોકો આ પ્લાનને યુઝ કરી શકે છે. આ સિવાય આ રિચાર્જની સાથે Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ રિચાર્જ પ્લાન માટે યુઝર્સને જિયો પ્રાઈમ માટે 99 રુપિયા અલગથી ખર્ચ કરવા પડશે.

3 યુઝર્સ માટેનો ફેમિલી પ્લાનઃ

જિયોમાં 3 લોકો માટેનો આ ફેમિલી પ્લાન 799 રુપિયાનો પોસ્ટપેડ પ્લાન પણ મળે છે. આ પ્લાનમાં મુખ્ય યુઝરની સિવાય બે અન્ય લોકો પોતાના ફોનને વાપરી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં કુલ 150 GB ડેટા મળે છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે. આ જિયો પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા, કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. આ સાથે Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન પણ મળે જ છે. 

4 યુઝર્સ માટેનો ફેમિલી પ્લાનઃ

ચાર લોકો માટે એક રિચાર્જ કરીને તમે ફોન વાપરી શકો છે. જિયોના આ ફેમિલી પ્લાનમાં તમારે 999 રુપિયા ખર્ચ કરવા પડશે. આ પ્લાનમાં 200GB ડેટા મળે છે. જેમાં ડેટા રોલઓવર લિમિટ 500 GB છે. ડેટા લિમિટ પુરી થઈ ગયા બાદ યુઝર્સને 10 રુપિયા પ્રતિ 1 GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. આ પ્લાનમાં પણ Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન મળે છે. 

ટોપ સ્ટોરી

Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 

Embed widget