શોધખોળ કરો

Data: ફ્રીમાં મૂવીથી લઇને ક્રિકેટની મજા માણવા રિચાર્જ કરાવો જિઓના આ બે સસ્તાં પ્લાન, 84 દિવસ મળશે ફૂલ સર્વિસ

તાજેતરમાં જ Jioએ 739 અને 789 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. 739 રૂપિયાના પ્લાનમાં કસ્ટમર્સને 84 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS, અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે

Jio And Tech News: ભારતમાં જુદીજુદી ટેલિકૉમ કંપનીઓ પોતાના ઇન્ટરનેટ ડેટા પ્લાન લૉન્ચ કરી રહી છે, આમાં ગ્રાહકોને અનલિમીટેડ ઇન્ટરનેટથી માંડીને અનલિમીટેડ કૉલિંગ અને અન્ય સુવિધાઓ આપી રહી છે. હવે આ મામલે ભારતની ટેલિકૉમ દિગ્ગજ જિઓએ પણ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ પ્લાનને માર્કેટમાં મુકી દીધા છે. રિલાયન્સ જિઓએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે 2 નવા પ્લાન હમણાં લૉન્ચ કર્યા છે. આમાં કસ્ટમર્સને કૉલિંગ, MMS અને ઇન્ટરનેટ ડેટાનો બેનિફિટ્સ મળી રહ્યો છે. આ ઉપરાંત કંપની કેટલીક OTT એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે. જાણો આ પ્લાન તમારા માટે કેમ થઇ શકે છે ફાયદાકારક.... 

રિલાયન્સ જિઓના બે ખાસ પ્લાન - 
તાજેતરમાં જ Jioએ 739 અને 789 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. 739 રૂપિયાના પ્લાનમાં કસ્ટમર્સને 84 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS, અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત કંપની ગ્રાહકોને JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloudની એક્સેસ પણ આપે છે. 789 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ડેઇલી 2GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ પેકની વેલિડિટી પણ 84 દિવસની છે. આ સાથે કંપની JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloud પર સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.

આ પહેલા જિઓએ પોતાના પૉર્ટફોલિયોમાં કેટલાક નવા પ્લાન એડ કર્યા હતા. 269 ​​રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટાનો લાભ મળે છે. 529 રૂપિયા 56 દિવસ માટે 1.5GB ડેટા પ્રતિ દિવસ અને 589 રૂપિયા 56 દિવસ માટે ડેઇલી 2GB ડેટા ઓફર કરે છે. Jioની જેમ એરટેલ પણ 84 અને 90 દિવસ માટે 4 પ્લાન ઓફર કરે છે, જેની કિંમત 999, 839, 779 અને 719 રૂપિયા છે. 779 રૂપિયાનો પ્લાન 90 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS અને અનલિમીટેડ કૉલિંગ લાભ આપે છે. આવી જ રીતે 84 દિવસ માટે 1.5GB પ્રતિ દિવસ 719 રૂપિયામાં, 2GB પ્રતિ દિવસ 839 રૂપિયામાં અને 2.5GB પ્રતિ દિવસ 999 રૂપિયામાં અવેલેબલ છે.                                                                                                             

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
Embed widget