શોધખોળ કરો
Advertisement
Jioએ ચોરી છૂપે લોન્ચ કરી આ સર્વિસ, WhatsApp જેવી એપ્સને આપશે ટક્કર!
જિઓની આ સેવાની મદદથી ઇનડોર કોલિંગ વધારે સારી રીતે કરી શકાય છે. વોઈસ ઓવર વાઈફાઈની મદદથી ઇનડોર કોલિંગને વધારે સારી રીતે કરી શકાય છે.
નવી દિલ્હીઃ જિઓ ચોરી છૂપે વોઈસ ઓવર વાઈફાઈ (VoWiFi)કોલિંગની સેવા જુદા જુદા સર્કલમાં ચાલુ કરી દીધી છે. જિઓએ આ સેવા દિલ્હી એનસીઆર, ચેન્નઈ સહિત અનેક સર્કલમાં ચાલુ કરી છે. જણાવીએ કે, એરટેલે પણ ડિસેમ્બરમાં આ સેવા શરૂ કરી છે. જિઓ વોઈસ ઓવર વાઈફાઈ સેવા માત્ર જિઓ ફાઈબર સર્વિસ સુધી મર્યાદિત નથી, જેમ કેમ એરટેલમાં છે.
એરટેલની વોવાઈફાઈ સેવા માત્ર એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર પર કામ કરે છે. તેની વિરદ્ધ જિઓ વો-વાઈફાી સેવા તમામ પ્રકારની વાઈફાઈની સાથે કામ કરે છે. એરટેલેની વો-વાઈફાઈ સેવા હાલમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ સર્કલમાં ઉપલબ્ધ છે. કંપનીએ ટૂંકમાં જ આસેવાને અન્ય સક્લમાં પણ જારી કરવાની વાત કહી છે. ’
જિઓની આ સેવાની મદદથી ઇનડોર કોલિંગ વધારે સારી રીતે કરી શકાય છે. વોઈસ ઓવર વાઈફાઈની મદદથી ઇનડોર કોલિંગને વધારે સારી રીતે કરી શકાય છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે, ટેલીકોમ ઓપરેટર્સ આ સેવાની મદદથી વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષિત કરશે. તેની મદદથી તે સ્પર્ધાત્મક પેકેજ લઈને આવશે જેથી તેમની આવક અને સેક્ટરમાં પ્રતિસ્પર્ધા વધશે.
આ સેવાનો ઉપયોગ કરવા માટે ઉપભોક્તાઓને કોઈ અન્ય એપ અથવા લોગઇનની કોઈ જરૂર નહીં પડે. ગ્રાહક આ સેવા કોઈપણ વાઈફાઈ કનેક્શન દ્વારા ઉપયોગ કરીને ઘરની અંદર સારો કોલિંગ અનુભવ મેળવી શકે છે. આ ફીચરની મદદતી ટેલીકોમ ઓપરેટર્સ વ્ટોટ્સએપ જેવી એ એપ્સને ટક્કર આપશે જે કોલિંગની સુવિધા આપે છે.
વ્હોટ્સએપ, હાઈક, વીચેટ વગેરે પર વાઈફાઈ દ્વારા કોલિંગ કરવાનું ફ્રી છે. જિઓની સેવા સેમસંગ અને એપલ સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે, ટૂંકમાં જ આ સેવા શાઓમી અને વનપ્લસ સહિત અન્ય બ્રાન્ડ પર ઉપલબ્ધ હોગીથ વોઈસ ઓવર વાઈફાઈ ફીચર યૂઝર્સને નબળા નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરવાની સુવિધા આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion