શોધખોળ કરો

હવે Jioનું WiFi ફ્રીમાં મળશે! હવે આ નવી ઓફરે BSNL, Airtel અને vodafoneનું ટેન્શન વધારી દીધું છે

રિલાયન્સ જિયોએ આ સ્વતંત્રતા દિવસ પર લોકો માટે એક નવી ઓફર રજૂ કરી છે. આ ઑફર હેઠળ, જો તમે Jioનું WiFi ઇન્સ્ટોલ પણ કરાવો છો, તો તમારે કોઈ અલગ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Jio WiFi : રિલાયન્સ જિયો લોકો માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર લોકોને આકર્ષવા માટે લાવવામાં આવી છે. ખરેખર, Jio હવે ફ્રી WiFi આપવા જઈ રહ્યું છે. આ સાંભળીને નવાઈ પામશો નહીં. કંપનીએ એક ઓફર હેઠળ આ સ્કીમ રજૂ કરી છે. માત્ર થોડા લોકો જ આ ઓફરનો લાભ લઈ શકશે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા ઘર અથવા ઓફિસમાં WiFi ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમે Jioના ફ્રી WiFi માટે પણ નોંધણી કરાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે શું છે સંપૂર્ણ યોજના.

શું છે જિયાની ઓફર?  
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયોએ આ સ્વતંત્રતા દિવસ પર લોકો માટે એક નવી ઓફર રજૂ કરી છે. આ ઑફર હેઠળ, જો તમે Jioનું WiFi ઇન્સ્ટોલ પણ કરાવો છો, તો તમારે કોઈ અલગ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. કંપનીએ આ નવી ઓફરને Jio ફ્રીડમ ઓફર નામ આપ્યું છે. જો કે આ ઓફર માટે તમારે ત્રણ મહિના માટે રિચાર્જ કરાવવું પડશે. હા, તમને આ ઑફર 2121 રૂપિયાનો પ્લાન ખરીદવા પર મળશે. જો કે, અગાઉ આ પ્લાનનો લાભ લેવા માટે, તમારે 1,000 રૂપિયાનો ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે આ ઓફર હેઠળ તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આવી સ્થિતિમાં, તમને કંપની દ્વારા 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

BSNLએ પણ ઓફર આપી છે
તમને જણાવી દઈએ કે BSNL દ્વારા પણ યુઝર્સને આવી જ ઓફર આપવામાં આવી રહી છે. બીએસએનએલના લોકોએ પણ વાઈફાઈ ઈન્સ્ટોલ કરાવવા માટે કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. અગાઉ ઇન્સ્ટોલેશન માટે ચાર્જ લાગતો હતો. પરંતુ હવે કંપની તરફથી ઓફર હેઠળ કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ નથી. જો કે, આ માટે તમારે રિચાર્જ કરાવવું પડશે. આ ઓફર પહેલા 31 માર્ચ સુધી મર્યાદિત હતી પરંતુ હવે તેને આખા વર્ષ માટે લંબાવવામાં આવી છે.

જીઓ હવે તમને કોઈ પણ પ્રકારણા ઈન્સ્ટોલેશન ચાર્જ વગર વાઇફાઈ ઇન્સ્ટોલ કરાવવાની શાનદાર તક આપી રહ્યું છે. જોકે આ ઓફર માટે તમારે રિચાર્જ કરાવવું પડશે તે ચોક્કસ છે પરંતુ આ ઓફર યુઝર્સને આકર્ષવા માટે લાવવામાં આવી છે. તાજેતરમાં દેશની તમામ ખાનગી કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. એવામાં હવે યુઝર્સ સસ્તા પ્લાન તરફ આકર્ષાઈ રહ્યા છે, અને સસ્તા પ્લાન શોધી રહ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget