શોધખોળ કરો
Advertisement
WhatsApp જેવા જ આ શાનદાર ફીચર્સ ટૂંક સમયમાં Signalમાં પણ મળશે, જાણો વિગતે
WhatsApp માં એક સાથે આઠ લોકોને કોલ કરી શખાય છે. હવે Signalમાં પણ આ સુવિધા પોતાના યૂઝર્સને આપવા જઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ WhatsAppના વિકલ્પ તરીકે હાલમાં જ ઘણાં લોકોએ Signal એપ અપનાવી છે. નવી હોવાને કારણે Signal એપ પર હાલમાં વધારે ફીચર નથી પરંતુ ટૂંકમાં જ એપનો ઉપયોગ કરી રહેલ લોકોને વોટ્સઅપના 5 શાનદાર ફીચર્સ મળવાના છે.
આવો જાણીએ એ ક્યા ફીચર્સ હશે જે સિગ્નલમાં પણ મળશે
- એનિમેટેડ સ્કિટર્સ ઘણઉં રસપ્રદ ફીચર્ છે. હવે આ ફીચર્સ ટૂંકમાં Signal પર જોવા મળશે.
- વિતેલા વર્ષે વોટ્સઅપે કસ્ટમ વોલપેપરનું ફીચર લોન્ચ કર્યું હતું. તેમાં દરેક ચેટ માટે અલગ અલગ વોલપેપર સેટ કરવામાં આવ્યા છે. આ ફીચર ટૂંકમાં જ Signalમાં પણ જોવા મળશે. વોટ્સઅપ અબાઉટ સ્ટેટસથી યૂઝર્સ કસ્ટમ અથવા પહેલેથી જ આપવામાં આવેલ 11 સ્ટેટસમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. જેમાં ‘Available’, ‘Busy’, ‘At school’, ‘At the movies’, ‘At work’, જેવા સ્ટેટસ સામેલ છે. આ ફીચર પણ ટૂંકમાં જ Signal માં પણ જોવા મળશે.
- WhatsApp માં એક સાથે આઠ લોકોને કોલ કરી શખાય છે. હવે Signalમાં પણ આ સુવિધા પોતાના યૂઝર્સને આપવા જઈ રહ્યું છે.
- WhatsAppની જેમ જ કન્ટેન્ટ સજેશનનું ફીચર પણ ટૂંકમાં જ Signalમાં જોવા મળશે. આ ફીચરમાં જે યૂઝર્સની સાથે તમે વધારે વાદ કરો છો તે ચેટ ટોપ પર જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દુનિયા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion