શોધખોળ કરો

મેટાએ WhatsAppમાં કર્યો મોટો ફેરફાર, હવે આ નવું ફીચર તમને આશ્ચર્યચકિત કરી દેશે!

WhatsApp Update: વોટ્સએપમાં એક નવું અપડેટ આવ્યું છે, જે યુઝર્સને ખૂબ જ ચોંકાવી શકે છે. ચાલો તમને Metaની આ લોકપ્રિય એપમાં આવેલ આ મોટા ફેરફાર વિશે જણાવીએ.

WhatsApp: વોટ્સએપ તેના યુઝર્સ માટે દરરોજ નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. આ એપ દ્વારા ભારત સહિત દુનિયાભરના ઘણા લોકોનું કામ સરળ બને છે. પોતાની લોકપ્રિયતામાં વધારો કરવા માટે WhatsApp અનેક નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આ વખતે પણ વોટ્સએપે એક નવું ફીચર રજૂ કર્યું છે. જે યુઝર્સને આકર્ષી શકે છે. આવો અમે તમને આ નવા ફીચર વિશે જણાવીએ.

વોટ્સએપનું નવું ટિક માર્ક
તાજેતરમાં મેટાએ તેના WhatsApp વેરિફિકેશન બેજનો રંગ બદલ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા વોટ્સએપનો વેરિફિકેશન બેજ લીલા રંગમાં જોવા મળતો હતો, પરંતુ હવે કંપનીએ તે રંગ બદલીને વાદળી કરી દીધો છે. મતલબ કે હવે WhatsAppનો વેરિફિકેશન બેજ લીલાથી વાદળી થઈ ગયો છે. જો કે, મેટાના અન્ય પ્લેટફોર્મ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર, વેરિફિકેશન બેજનો રંગ પહેલેથી જ વાદળી છે, પરંતુ WhatsApp પર, કંપની લીલો ટિક માર્ક મૂકે છે.

હવે મેટાએ ગ્રીન ટિક પણ હટાવી દીધી છે અને વોટ્સએપના વેરિફિકેશન માટે બ્લુ ટિકનો વિકલ્પ આપ્યો છે. વોટ્સએપ વિશે માહિતી આપનાર પ્લેટફોર્મ WABetainfo એ આ સમાચાર વિશે માહિતી આપી છે.

ગ્રીન ટિકનો યુગ પૂરો થયો
અત્યાર સુધી વોટ્સએપ પર તમામ ચેનલોના વેરિફિકેશન બેજ લીલા હતા, પરંતુ હવે જો તમે કોઈપણ વોટ્સએપ ચેનલની વેરિફિકેશન ટિક ચેક કરશો તો તમને લીલાને બદલે બ્લુ ટિક માર્ક દેખાશે. તમને જણાવી દઈએ કે જો તમે WhatsAppની કોઈપણ ચેનલ પર બ્લુ ટિક માર્ક જુઓ તો સમજી લો કે તે ચેનલ મેટા દ્વારા વેરિફાઈડ છે અને ઓથેન્ટિક છે. જોકે મેટાની તમામ એપમાં બ્લૂ વેરિફિકેશન જ છે. વોટ્સએપ તેના યુઝર્સ માટે દરરોજ નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે.

હવે મેટાએ ગ્રીન ટિક પણ હટાવી દીધી છે અને વોટ્સએપના વેરિફિકેશન માટે બ્લુ ટિકનો વિકલ્પ આપ્યો છે.આમ હવે જો તમે WhatsAppની કોઈપણ ચેનલ પર બ્લુ ટિક માર્ક જુઓ તો સમજી લો કે તે ચેનલ મેટા દ્વારા વેરિફાઈડ છે અને ઓથેન્ટિક છે.આનથી હવે તમને હેકર્સ અને ફેક અકાઉન્ટ ઓળખવામાં મદદ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget