શોધખોળ કરો

Microsoft આ વર્ષે લૉન્ચ કરી શકે છે પોતાનો ફૉલ્ડેબલ ફોન, અલગ મળશે આ બધુ......

માઇક્રોસૉફ્ટ પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં ગ્રાહકોને ડિઝાઇનથી લઇને કેમેરા અને હાઇકેટ ફિચર્સ પ્રૉવાઇડ કરાવવામાં આવશે

Microsoft Surface Duo 3: સમયની સાથે ટેકનોલૉજી બદલાઇ રહી છે, અને કેટલાય સ્માર્ટ ગેઝેટ્સ માર્કેટમાં આવી રહ્યાં છે. પહેલા જ્યાં માત્ર કીપેડ ફોન માર્કેટમાં દેખાતા હતા, તો હવે તેનાથી અનેકગણા આગળ એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન આવી ગયા છે. હાલમાં માર્કેટમાં પ્રીમિયમથી લઇને ફ્લેગશિપ સ્માર્ટફોન અસ્તિત્વ ધરાવે છે. 

જોકે, વળી થોડાક વર્ષોથી તો સેમસંગ, ઓપ્પો, શ્યાઓમી અને મોટોરોલા જેવી દિગ્ગજ સ્માર્ટફોન મેકર પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન પણ લૉન્ચ કરી ચૂકી છે, હવે આ કડીમાં માઇક્રોસૉફ્ટ આવી રહી છે, રિપોર્ટ છે કે માઇક્રોસૉફ્ટ પોતાનો હાઇટેક ફિચરવાળો ફૉલ્ડેબલ ફોન લઇને આવી રહી છે.  
 
માઇક્રોસૉફ્ટ પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં ગ્રાહકોને ડિઝાઇનથી લઇને કેમેરા અને હાઇકેટ ફિચર્સ પ્રૉવાઇડ કરાવવામાં આવશે. માઇક્રોસૉફ્ટ કંપની નેક્સ્ટ જનરેશન સરફેસ Duo 3 (Microsoft Surface Duo 3) ને આ વર્ષે લૉન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન માઇક્રોસૉફ્ટ સરફેસ Duo-2 નું સક્સેસર હશે. જોકે, આ સ્માર્ટફોનને લઇને હજુ સુધી કોઇ મોટો ખુલાસો સામે નથી આવ્યો. પરંતુ વાત પાક્કી છે કે આ વર્ષે કંપની પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં જરૂર ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે, માઇક્રૉસૉફ્ટે વર્ષ 2021માં પોતાનો Surface Duo 2 મોબાઇલ ફોન લૉન્ચ કર્યો હતો. 

આવી હશે ડિઝાઇન  - 
વિન્ડો સેન્ટ્રલ અનુસાર, માઇક્રોસૉફ્ટનો નવો ફૉલ્ડેબલ ફોન દેખાવમાં હુબહુ Vivo X Fold અને Honor Magic Vsના જેવો જ હશે, આનો અર્થ એ છે કે  આ ફોનમાં અંદરની બાજુએ ડિસ્પ્લે મળશે, અને બહારની બાજુએ કવર હશે. એટલે કે આ સ્માર્ટફોન 180 ડિગ્રી રૉટેશનનો સપોર્ટ કરશે. જાણકારી અનુસાર, કંપની આ વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આ ફોનને માર્કેટમાં ઉતારી શકે છે. 

આ વર્ષે લૉન્ચ થશે આ સ્માર્ટફોન - 

Samsung Galaxy S23
Samsung Galaxy S23 Ultra
Apple iPhone 15
Apple iPhone 15 Pro MAX
OnePlus 11
OnePlus 11R
OnePlus 11 Pro
Xiaomi 13
Xiaomi 13 Pro
Vivo X90
Vivo X90 Pro
Vivo X90 Pro+

માઈક્રોસોફ્ટ કંપની કરી શકે છે છટણી - 

જાયન્ટ ટેક કંપની માઈક્રોસોફ્ટ તેના ઘણા કર્મચારીઓની છટણી પણ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની 1,000 લોકોની છટણી કરી શકે છે. તે જ સમયે, એપલનું માર્કેટ કેપ એક વર્ષના નીચલા સ્તરે ગયું છે. વર્ષ 2021 થી અત્યાર સુધીમાં કંપનીનું માર્કેટ કેપ ઘટીને $1 ટ્રિલિયન થઈ ગયું છે. કંપનીની સૌથી મોટી ફેક્ટરી ચીનના ઝેંગઝોઉમાં આવેલી છે, જેમાં 90 ટકા સુધીનું કામ હવે ફરી શરૂ થઈ ગયું છે. તાજેતરમાં, આ ફેક્ટરીમાં કામદારોના પ્રદર્શનને કારણે, આઇફોન ઉત્પાદનનું કામ બંધ થઈ ગયું હતું, પરંતુ હવે ફોક્સકોને તેને ફરીથી શરૂ કર્યું છે. કૃપા કરીને જણાવો કે હાલમાં કંપનીએ હજુ સુધી કોઈ છટણીની જાહેરાત કરી નથી.

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget