શોધખોળ કરો

બાળકને મોબાઈલ આપતા પહેલા સાવધાન! 15 વર્ષના બાળકના હાથમાં અચાનક ફાટી મોબાઇલ ફોનની બેટરી અને પછી...

Phone Blast News: ગ્રેટર નોઈડામાં રહેતા એક બાળકના હાથમાં અચાનક મોબાઇલ ફોનની બેટરી બ્લાસ્ટ થઈ ગઈ. આવો આપણે જોઈએ કે ત્યારબાદ શું થયું.

Tech News: આજકાલ મોબાઇલ ફોન લોકોની એક ખૂબ જ મહત્વની જરૂરિયાત બની ગયું છે. મોબાઇલ ફોન મોટાભાગના લોકોના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ફોન તેની સાથે ઘણી સુવિધાઓ લાવે છે, જે લોકોના જીવનને ઘણું સારું અને સરળ બનાવે છે, પરંતુ તે જ ફોન તેની સાથે કેટલાક જોખમો પણ લાવે છે.

મોબાઇલ ફોનની બેટરી ફાટી

ફોનના કેટલાક જોખમો એટલા ખતરનાક હોય છે કે તે સામાન્ય લોકોનો જીવ પણ લઈ શકે છે. આવું જ ફોનનું એક જોખમ ભારતની રાજધાની દિલ્હીથી જોડાયેલા શહેર ગ્રેટર નોઈડામાં જોવા મળ્યું છે.

અહેવાલ મુજબ ગ્રેટર નોઈડામાં રહેતા 15 વર્ષના એક બાળકના હાથમાં મોબાઇલ ફોનની બેટરી ફાટી ગઈ, જેના કારણે તેનો હાથ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આ ઘટના ગ્રેટર નોઈડાની છે, જ્યાં મોબાઇલની એક જૂની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થઈ ગયો, જેના કારણે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો.

અચાનક થયો બ્લાસ્ટ

મીડિયામાં આવી રહેલા અહેવાલ અનુસાર આ બાળકની ઉંમર માત્ર 15 વર્ષ છે. જે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો, તે ફોનમાં એક દિવસ પહેલા જ નવી બેટરી લગાવવામાં આવી હતી. તેના બીજા દિવસે બાળક મોબાઇલ ફોનની જૂની બેટરીને કચરાપેટીમાં ફેંકવા જઈ રહ્યો હતો, અને ત્યારે જ તે જૂની બેટરી બાળકના હાથમાં જ ફાટી ગઈ.

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

આનાથી બાળકનો હાથ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આ ઘટનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે બાળકના હાથ પર કેટલા ઊંડા ઘા થઈ ગયા છે. જોકે, હજુ સુધી આ વાતની જાણકારી મળી નથી કે આ બેટરી કયા ફોનની હતી, પરંતુ ફાટેલી બેટરીની તસવીર જોયા પછી લાગે છે કે આ બેટરી કોઈ ફીચર ફોનની હતી, જે કદાચ જૂની હોવાના કારણે ફૂલી પણ ગઈ હતી.                                  

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

વિડિઓઝ

Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 

Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget