શોધખોળ કરો

Telegram પર આવ્યું નવુ ફીચર અપડેટ, હવે WhatsApp યૂઝર્સ ચેટ્સને સરળતાથી કરી શકશે ઈમ્પોર્ટ

નવા અપડેટ બાદ હવે યૂઝર્સ WhatsApp અને અન્ય એપ્સમાંથી સરળતાથી ચેટ ઈમ્પોર્ટ કરી શકશે.

WhatsAppની નવી પ્રાઈવસી પોલીસી અપડેટ બાદ ઘણા બધા યુઝર્સ WhatsApp છોડીને Signal અને ટેલીગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે, કેટલાક યુઝર્સ માત્ર એટલા માટે WhatsApp નથી છોડી રહ્યાં કે તેમને પોતાની જૂની ચેટ્સ અને ડેટાનું બેકઅપ નહીં મળી શકે. જો તમે પણ આ રીતે ટેલીગ્રામ યૂઝ નથી કરી શકતા તો ટેલીગ્રામે તેના માટે એક અપડેટ આપ્યું છે. નવા અપડેટ બાદ હવે યૂઝર્સ WhatsApp અને અન્ય એપ્સમાંથી સરળતાથી ચેટ ઈમ્પોર્ટ કરી શકશે. તેના માટે તમારે Telegramના માઈગ્રેશન ટૂલનો ઉપયોગ કરવો પડશે. આ ટૂલની જાણકારી Telegram 7.4 અપડેટમાં આપવામાં આવી છે. હાલમાં માત્ર લિમિટેડ યૂઝર્સ માટે જ અપડેટ જાહેર કર્યું છે. જો કે, Telegramએ iOS પર આ અપડેટ જાહેર કર્યું છે. આ ફિચરથી તે લોકોને ફાયદો થશે. જે વૉટ્સએપની પ્રાઈવસી પોલિસી અપડેટ બાદ વૉટ્સએપ છોડવા માંગે છે, iOS પર ટેલીગ્રામના વર્ઝન 7.4માં માઈગ્રેશન ટૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીનું માનવું છે કે, તેનાથી ટેલીગ્રામ યુઝર્સની સંખ્યા વધશે. કેવી રીતે કામ કરશે માઈગ્રેટ ફીચર - જો તમે વૉટ્સએપ ચેટને માઈગ્રેટ કરવા માંગો છો તો રાઈટથી લેફ્ટમાં સ્વાઈપ કરો - અહીં More ઓપ્શનમાં જઈને એક્સપોર્ટ ચેટના ઓપ્શન પર ક્લિક કરવું પડશે - હવે એક પોપ-અપ દ્વારા તમને પૂછવામાં આવશે કે ચેટને અટેચમેન્ટ સાથે કે અટેચમેન્ટ વગર એક્સપોર્ટ કરવા માંગો છો - તેનાથી તમે ટેલીગ્રામમાં iOS શેર શીટને ઈમ્પોર્ટ કરી શકશો. તેના બાદ તમારે ટેલીગ્રામ સિલેક્ટ કરવાનું રહેશે - હવે તમને કોન્ટેક્ટ અથવા ગ્રુપને સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે. હવે તમે જે ચેટને માઈગ્રેટ કરવા માંગો છો. કોન્ટેક્ટ ચેટમાં તમારો મેસેજ હિસ્ટ્રી સિંક થઈ જશે. - જો તમે અન્ય કોઈ બીજી એપનો ઉપયોગ કરી રહ્યો છો તો ટેલીગ્રામની નીચે ફ્લેગમાં એક મેસેજ આવશે. જેમાં ઈમ્પોર્ટ લખેલું હશે. - આ પર્સનલ કોન્ટેક્ટ અને ગ્રુપ બન્ને માટે કામ કરે છે. ઈમ્પોર્ટ કરેલા ચેટમાં ઓરિજનલ ટાઈમ સ્ટેમ્પ અને ઈમ્પોર્ટેડ લખેલું હશે. ઉલ્લેખનીય છે કે, ટેલીગ્રામે હાલમાં માત્ર iOs અપડેટ નોટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય નવા માઈગ્રેશન ટૂલનો ક્યાંય ઓફિશિયલ ઉલ્લેખ કર્યો નથી. એન્ટ્રોઈડ ફોન માટે આ ટૂલ ક્યારે આવશે તેની હાલમાં કોઈ જાણકારી નથી.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget