શોધખોળ કરો

YouTubeમાં પણ મળશે ચેટજીપીટી જેવું AI ટૂલ, વીડિયો જોતા સમયે આ થશે ફાયદો

હાલમાં, કંપનીએ આ માહિતી શેર કરી નથી કે આ ટૂલ્સ ફક્ત YouTube પ્રીમિયમ સભ્યો માટે જ ઉપલબ્ધ હશે કે ફ્રી યૂઝર્સને પણ મળશે.

YouTube News: ગૂગલ પોતાના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ પર કેટલાક AI ફિચર્સ આપવા જઈ રહ્યું છે. હાલમાં તેઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક YouTube પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. ખરેખર, કંપની ક્રિએટર્સ અને વ્યૂઅર્સ માટે એપમાં 2 ફિચર્સ ઉમેરવા જઈ રહી છે. એક ચેટબૉટ છે અને બીજો કૉમેન્ટ ઓર્ગેનાઈઝર છે. જ્યારે તમે ચેટબૉટની મદદથી કોઈ વીડિયો જુઓ છો, ત્યારે તે તમને તે જ વિષય સાથે સંબંધિત અન્ય વીડિયો સૂચવશે. વળી, જો વીડિયો શૈક્ષણિક છે તો તમે ક્વિઝ પણ કરી શકશો. અન્ય ટૂલ્સની મદદથી, ક્રિએટર્સ વીડિયો પરના સબ્જેક્ટ પરની ટિપ્પણીઓ સરળતાથી જોઈ શકશે, એટલે કે આ ટૂલ કૉમેન્ટને વિષય પ્રમાણે ગોઠવશે.

હાલમાં, કંપનીએ આ માહિતી શેર કરી નથી કે આ ટૂલ્સ ફક્ત YouTube પ્રીમિયમ સભ્યો માટે જ ઉપલબ્ધ હશે કે ફ્રી યૂઝર્સને પણ મળશે.

ક્રિએટર્સને થશે ફાયદો 
કૉમેન્ટ્સ ઓર્ગેનાઈઝર ટૂલની મદદથી ક્રિએટર્સને એ હકીકતનો ફાયદો થશે કે તેમને બધી કૉમેન્ટ્સ જોવાની જરૂર રહેશે નહીં અને તે તેના દ્વારા સંબંધિત ટિપ્પણીઓને સીધી ફિલ્ટર કરી શકશે. જલદી જ કોઈ ક્રિએટટર્સ તેના વીડિયોની કૉમેન્ટ્સ પર ક્લિક કરે છે, તે ટોચ પર ટૉપિક્સ ઓપ્શન જોશે. અહીં, કૉમેન્ટ્સ વિષય અનુસાર આપમેળે સૂચિબદ્ધ થશે અને ક્રિએટર્સ તેના આધારે નવી સામગ્રી બનાવી શકે છે અથવા અંતિમ યૂઝર્સને સીધો જવાબ આપી શકે છે.

નોંધ, સબ્જેક્ટની અંદર ફક્ત પ્રકાશિત કૉમેન્ટ્સ ગોઠવવામાં આવશે. આવી કૉમેન્ટ્સ જે રિવ્યૂનો ભાગ છે અથવા બ્લૉક શબ્દો છે તેનો આમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

YouTube ના નવી કન્વર્ઝેશન AI ટૂલ હેઠળ તમે વીડિયો ટૂલ્સ પર સવાલો પૂછી શકો છો. આ તમને ચેટ GPT જેવા પ્રશ્નોના જવાબો આપશે. ઉપરાંત તે વિષયને લગતી અન્ય વીડિયો પણ મુખ્ય વીડિયોને રોક્યા વિના નીચે તમને રિકમન્ડ કરવામાં આવશે. યૂઝર એક્સપીરિયન્સ બદલવા માટે કંપની આ બંને ફિચર્સ લાવી રહી છે.

ટોપ સ્ટોરી

WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget