શોધખોળ કરો

Instagramમાં આવ્યુ આ ખાસ ફિચર, તમે તમારા DPમાં કરી શકો છો કમાલનું કામ, જાણો શું છે....

ઇન્સ્ટાગ્રામે નવા અપડેટની જાણકારી ટ્વીટરના માધ્યમથી આપી છે. કંપનીએ ટ્વીટ કરીને બતાવ્યુ છે કે, હવે યૂઝર્સ પ્રૉફાઇલ ફોટોની સાથે સાથે અવતારને પણ શૉકેસ કરી શકે છે,

Instagram DP: મેટાએ ઇન્સ્ટાગ્રામમાં યૂઝર્સ માટે એક કમાલનું અપડેટ કર્યુ છે. આ અંતર્ગત યૂઝર પોતાના ડીપીને ફોટો અને ડિજીટીલ અવતારમાં રૂપમાં શૉકેસ કરી શકશે. ઇન્સ્ટાગ્રામે નવા અપડેટની જાણકારી ટ્વીટરના માધ્યમથી આપી છે. કંપનીએ ટ્વીટ કરીને બતાવ્યુ છે કે, હવે યૂઝર્સ પ્રૉફાઇલ ફોટોની સાથે સાથે અવતારને પણ શૉકેસ કરી શકે છે, એટલે કે જ્યારે તમારી પ્રૉફાઇલ પર કોઇ વ્યક્તિ ટેપ કરશે તો તે તમારી પ્રૉફાઇલ ફોટોની સાથે સાથે અવતારને પણ જોઇ શકશે. અવતાર એક રીતેથી તમારી પર્સનાલિટી બતાવવાનું કામ કરે છે.

ઇન્સ્ટાગ્રામમાં અવતારને પોતાની પ્રૉફાઇલ ફોટો રાખવા માટે સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવુ પડશે. આ પછી તમારી પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરવુ પડશે. અહીં તમને એડિટ પ્રૉફાઇલનો ઓપ્શન દેખાશે જેના પર ટેપ કરો અને પછી ક્રિએટ અવતાર પર ક્લિક કરો. આ જ રીતે પોતાના હિસાબથી અવતારને કસ્ટમાઇઝ કરી લો. અહીં તમે અવતારનો સ્કીન ટૉન, હેર સ્ટાઇલ વગેરેમાં વસ્તુઓ બદલી શકો છો. આ પછી અવતારને સેવ કરો અને સેટ કરી દો.

જો તમે અવતાર ફેસબુક પર પહેલાથી જ બનાવી લીધો છે, તો ઇન્સ્ટાગ્રામ પર આને ફરીથી કરવાની જરૂર નથી, કેમ કે બન્નેની પેરેન્ટ કંપની એક જ છે. જો તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુકથી લિન્ક કર્યુ છે, તો તમારો ફેસબુક વાળો અવતાર અહીં દેખાશે.

ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામે કેટલાક સમય પહેલા યૂઝર્સ માટે Quite Mode ફિચર પણ રિલીઝ કર્યુ હતુ. આ ફિચર યૂઝર્સને એપથી દુરી બનાવી રાખવામાં મદદ કરતુ હતુ. quite mode માં જ્યારે તમને કોઇ મેસેજ કરે છે,ત ો સામે વાળા વ્યક્તિને એ નૉટિફિકેશન જતુ રહે છે કે તમે ક્વાઇટ મૉડમાં છો અને ઇન્સ્ટાગ્રામથી દુર છો. ઇન્સ્ટાગ્રામે quite mode સ્ક્રીન ટાઇમને ઓછો કરવા માટે રજૂ કર્યુ છે. ખાસ કરીને યુવાઓને ધ્યાનમાં રાખીને આ ફિચર બનાવવામાં આવ્યુ છે, જે કલાકો આના પર વિતાવે છે.

Instagram એ રજૂ કર્યું 'Quiet Mode', એપ પર કલાકો પસાર કરનારા માટે છે બેસ્ટ, આ રીતે કરશે કામ - 

Instagram: કેટલીક મુખ્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન્સનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. આમાંથી એક એપ ઇન્સ્ટાગ્રામ પણ છે. આ એપ્લિકેશન ચોક્કસપણે તમારા બધા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ હશે. જો લોકોને કામમાંથી થોડો પણ સમય મળે તો તેઓ ઈન્સ્ટા પર રીલ્સ જોવાનું પસંદ કરે છે. આ એપ લોકોને વીડિયો, ફોટો અને રીલ શેર કરવાનો વિકલ્પ આપે છે.

પરંતુ આજના યુવાનો સોશિયલ મીડિયા પર વધુ પડતો સમય પસાર કરે છે અને પોતાના ભવિષ્ય સાથે રમત કરે છે. કેટલાક લોકો એવા છે કે જેઓ સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરે છે જ્યારે કેટલાક એવા પણ છે જેઓ તેના પર વધુ પડતા એક્ટિવ રહે છે અને સમય બગાડે છે. લોકોનો સમય બગાડવો ન જોઈએ અને તેમના સમયનું સંચાલન વધુ સારું હોવું જોઈએ, તેથી ઈન્સ્ટાગ્રામે 'Quiet Mode' એપ પર એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ અંતર્ગત લોકો પોતાની જાતને વધુ સારી રીતે વ્યવસ્થિત રાખી શકશે. હાલમાં, ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને યુએસના વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં અન્ય પ્રદેશો માટે પણ લાઇવ કરવામાં આવશે.

આ 'Quiet Mode' ફીચર આ રીતે કામ કરશે

'Quiet Mode' દ્વારા, યુઝર્સ સાયલન્ટ અને ડાયરેક્ટ મેસેજ અથવા ઓટો રિપ્લાય પર ડીએમ પર ઇનકમિંગ એલર્ટ સેટ કરી શકશે. આ રીતે, આ સુવિધા તમને એપ્લિકેશનથી અંતર રાખવામાં મદદ કરશે અને તમે અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આ ફીચરને ઓન કરતાની સાથે જ તમને નોટિફિકેશન મળવાનું બંધ થઈ જશે, જેથી તમારું ધ્યાન મોબાઈલ તરફ નહીં જાય. 'Quiet Mode' ઓન કર્યા પછી, જો કોઈ તમને મેસેજ કરે છે, તો તેને ઓટોમેટિક રિપ્લાય મળશે કે તમારું એકાઉન્ટ હાલમાં 'Quiet Mode'માં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Embed widget