શોધખોળ કરો

DTH અને કેબલના ગ્રાહકો માટે TRAIએ લોન્ચ કરી App, હવે સરળતાથી બદલી શકાશે પોતાનું સબ્સક્રિપ્શન

TRAIની આ નવી એપ દ્વારા ડીટીએચ અને કેબલ ચેનલના ગ્રાહકોને એક જ જગ્યાએ તમામ ચેનલો અને બુકેની જાણકારી મળી જશે.

નવી દિલ્હી: ડીટીએચ અને કેબલના ગ્રાહકોને ટીવી ચેનલની પંસદગી કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા હવે ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનુ સબ્સક્રિપ્શન પણ બદલી શકશે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે. રિપોર્ટ્સ પ્રમાણે, TRAIને લાગ્યું કે, નવી વ્યવસ્થા બાદ પણ ગ્રાહકોને વેબ પોર્ટલ પર પોતાની પસંદગીની ટીવી ચેનલ કે બુકે (Bouquets) પસંદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ટ્રાઈએ પોતાની Channel Selector App બનાવવાનો નિર્ણય કર્યો. જે Distributed Platform Operators પાસેથી સીધા ડેટા પ્રાપ્ત કરશે. TRAI અનુસાર, આ એપ દ્વારા ગ્રાહકોએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે, જેનાથી તેની ઓળખ થશે. જો કોઈ પણ ગ્રાહકનો મોંબાઈલ નંબર તેના ડીટીએચ કે કેબલ ઓપરેટર પાસે રજિસ્ટર્ડ નથી તો તેની ટીવી પર ઓટીપી આવશે. ગેજેટ 360ની રિપોર્ટ અનુસાર, આ એપની મદદથી ગ્રાહકો પોતાના સબ્સક્રિપ્શન સાથે જ ઓપરેટર દ્વારા આપવામાં આવેલા બુકે અને અન્ય ચેનલોને એક સાથે જોઈ શકાશે. તેની મદદથી તે બિનજરૂરી ચેનલોને પણ હટાવી શકશે.

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
Embed widget