શોધખોળ કરો

AI Chatbot: હવે કોઇપણ સેલિબ્રિટી સાથે આપ કરી શકશો વાત, ગૂગલ લાવી રહ્યું છે આ જબરદસ્ત ફિચર

Google AI Chatbot Gemini: ગૂગલ એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેના દ્વારા તમે કોઈપણ સેલિબ્રિટીના વર્ચ્યુઅલ વર્ઝન સાથે વાત કરી શકશો. ગૂગલ હાલમાં ગૂગલ લેબ્સમાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

Google Gemini AI Chatbot: સામાન્ય રીતે લોકોને તેમના મનપસંદ અભિનેતા કે અભિનેત્રી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે પરંતુ આ સપનુ જૂજ લોકોનું જ સાકાર થાય છે. જો તમારી પણ આવી ઈચ્છા હોય તો તમારું સપનું જલ્દી સાકાર થઈ શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે Google એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેમાં AI ચેટબોટ્સ કોઈપણ સેલિબ્રિટીના વર્ચ્યુઅલ વર્ઝન (virtual version)  સાથે વાત કરી શકશે, પછી તે યુટ્યુબર હોય કે હોલીવુડ એક્ટર. ચાલો જાણીએ ગૂગલના (google)આ ખાસ પ્રોજેક્ટ વિશે.                                                

રિપોર્ટ્સ અનુસાર, ગૂગલના આ પ્રોજેક્ટ દ્વારા AIની ક્ષમતા પણ જોવા મળશે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટને ગૂગલ એક્ઝિક્યુટિવ્સ અને ટેન ટીમ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ માટે ગૂગલ એઆઈ(AI) અવતાર માટે ઘણી સેલિબ્રિટી સાથે વાત કરી રહ્યું છે.

તમે તમારી પોતાની AI વ્યક્તિત્વ પણ બનાવી શકો છો

The Information (Via 9to5Google) ના રિપોર્ટ અનુસાર, Gemini AI માત્ર મોટા સ્ટાર્સ સુધી મર્યાદિત નથી પરંતુ તેની યોજના એ પણ છે કે લોકો તેનાથી પોતાનું AI વ્યક્તિત્વ બનાવી શકે છે. તમને તેના વિશે જે રીતે વિગતો આપવામાં આવશે તે પ્રમાણે આ વ્યક્તિત્વ તૈયાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મિત્રના કાલ્પનિક પાત્ર વિશે થોડી માહિતી આપો છો, તો AI ચેટબોટ અવતાર તમારા મિત્રનું એઆઇ વર્ઝન તૈયાર કરી આપશે.

મળતી માહિતી મુજબ, ગૂગલ હાલમાં ગૂગલ લેબ્સમાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. Google Labs એ એવી જગ્યા છે જ્યાં કંપની નવા વિચારોનું પરીક્ષણ કરે છે તે જોવા માટે કે કયા પ્રોજેક્ટ કામ કરશે અને કયા નહીં. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે, યુઝર્સ  તેમના મનપસંદ અભિનેતાના વર્ચ્યુઅલ સંસ્કરણ સાથે કોઈપણ સમયે કેવી રીતે વાત કરી શકશે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget