શોધખોળ કરો

હવે WhatsApp પર મળશે તમારા નજીકના વેક્સિનેશન સેન્ટરની જાણકારી, બસ કરવુ પડશે આ કામ

1લી મેથી 18થી 45 વર્ષના લોકોને વેક્સિન (Covid-19 Vaccine) આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ કેટલાય લોકોના મનમાં એ સવાલ છે કે વેક્સિન લેવા માટે જઇએ કઇ રીતે. મતલબ એ કઇ રીતે ખબર પડશે કે વેક્સિન (Covid-19 Vaccine) ક્યાં અપાઇ રહી છે, અને આના માટે શું કરવુ પડશે. જો તમારા મનમાં પણ આવો સવાલ ઉઠતો હોય તો ગભરાશો નહીં. અમારી પાસે તમારા આ સવાલોના જવાબ છે. 

નવી દિલ્હીઃ કોરોના મહામારીના (Covid-19) આ મુશ્કેલ સમયમાં વેક્સિનેશન અભિયાન (Vaccination Campaign) ઝડપથી ચાલી રહ્યું છે. 1લી મેથી 18થી 45 વર્ષના લોકોને વેક્સિન (Covid-19 Vaccine) આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ કેટલાય લોકોના મનમાં એ સવાલ છે કે વેક્સિન લેવા માટે જઇએ કઇ રીતે. મતલબ એ કઇ રીતે ખબર પડશે કે વેક્સિન (Covid-19 Vaccine) ક્યાં અપાઇ રહી છે, અને આના માટે શું કરવુ પડશે. જો તમારા મનમાં પણ આવો સવાલ ઉઠતો હોય તો ગભરાશો નહીં. અમારી પાસે તમારા આ સવાલોના જવાબ છે. 

મળશે વેક્સિનેશન સેન્ટરની જાણકારી.... 
તાજેતરમાં જ સરકારે ફેસબુકની સાથે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Center) જાણકારી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવી હતી. વળી હવે સરકારે આ સુવિધા હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર પણ આપવા જઇ રહી છે. આના લઇને MyGovએ ટ્વીટર પર જાણકારી શેર કરી છે. આમાં બતાવવામાં આવ્યુ છે કે લોકો કઇ રીતે WhatsApp થી તેમની આસપાસના વેક્સિનેશન સેન્ટર (Nearest Vaccination Center) વિશે જાણી શકશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે કોરોના વાયરસને લઇને ચેટબૉટની શરૂઆત કરી હતી. આના દ્વારા કોઇપણ કોરોના સંબંધિત જાણકારી પળમાં જ હાંસલ કરી શકય છે. વૉટ્સએપ (WhatsApp and Covid-19) પર યૂઝર્સને આ ડિટેલ્સ ફ્રીમાં મળશે.

આ રીતે મેળવો જાણકારી....
વેક્સિનેશનની જાણકારી હાંસલ કરવા માટે યૂઝર્સને 9013151515 નંબર પર Namaste લખીને સેન્ડ કરવુ પડશે. આ પછી ચેટબૉટ તમને ઓટોમેટિક રિસ્પૉન્ડ કરશે. આના દ્વારા પોતાના નજીકના કૉવિડ વેક્સિનેશન સેન્ટરની ડિટેલ્સ હાંસલ કરી શકો છો. આ માટે તમને અહીં છ અંકોનો પીનકૉડ પણ નાંખવો પડશે. 

આ રીતે કરવો રજિસ્ટ્રેશન....
વૉટ્સએપ પર આવેલા વેક્સિનેશન સેન્ટરના લિસ્ટની સાથે સાથે MyGovIndia ચેટ બૉક્સમાં તમને કૉવિડ-19 વેક્સિન રજિસ્ટ્રેશનની લિંક પણ મળશે, જે તમને ડાયરેક્ટ કૉવિડની વેબસાઇટ પર લઇ જશે. અહીં તમારે ફોન નંબર, ઓટીપી, અને આઇડી પ્રૂફ નંબર નાંખીને રજિસ્ટ્રેશન કરવુ પડશે.

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

Embed widget