શોધખોળ કરો

OnePlus 15 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત,ફીચર્સ અને ડિઝાઇન

OnePlus 15 આજે ચીનમાં લોન્ચ થશે. પાવરફુલ બેટરી અને શાનદાર ફીચર્સ ધરાવતો વન પ્લસ 15, નવેમ્બરમાં ભારત સહિત વૈશ્વિક બજારોમાં લોન્ચ થવાની ધારણા છે.

OnePlus 15 :આજે ચીનમાં લોન્ચ થવાની સાથે, OnePlus 15 ની રાહ જોવાનો અંત આવવાનો છે. આ ફોન ટૂંક સમયમાં વૈશ્વિક બજારોમાં પણ પહોંચી શકે છે, એવી અટકળો છે કે ભારત સહિત અન્ય બજારોમાં 12 નવેમ્બરના રોજ લોન્ચ થવાની શક્યતા છે. આ ફોન OnePlus 13 નું અપગ્રેડેડ વર્ઝન છે. OnePlus એ 14 મોડેલ છોડી દીધું કારણ કે ચીનમાં નંબર 4 ને અશુભ માનવામાં આવે છે. લોન્ચ પહેલાં, ચાલો ફોનની ફિચર્સ વિશે જાણીએ.

ડિસપ્લે અને ડિઝાઇન

OnePlus 15 માં 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.78-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. કંપની પહેલી વાર ફોન પર આ પ્રકારનો રિફ્રેશ રેટ સપોર્ટ ઓફર કરી રહી છે. પાછળની ડિઝાઇનમાં OnePlus 13s મોડેલ જેવું જ ચોરસ આકારનું કેમેરા મોડ્યુલ હશે. નેનો-સિરામિક મેટલ ફ્રેમ સાથે, ફોન નવા સેન્ડસ્ટોર્મ રંગમાં લોન્ચ કરવામાં આવશે.

પ્રોસેસર હશે ધાકડ

આજે લોન્ચ થનારા OnePlus ફોનમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર હશે. ચીનમાં લોન્ચ થનારા વેરિઅન્ટમાં ColorOS 16 પર કામ કરશે, જ્યારે ભારતમાં તે એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 પર કામ કરશે. ફોનમાં ગ્લેશિયર કૂલિંગ સિસ્ટમ અને ગેમિંગ દરમિયાન ગરમી ઘટાડવા માટે વેપર ચેમ્બર હશે. થર્મલ ઇન્સ્યુલેશન માટે ગ્લેશિયર સુપરક્રિટિકલ એરોજેલ હોવાની અપેક્ષા છે.      

કેમેરા અને બેટરી

આ ફોન ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે જેમાં 50MP પ્રાઇમરી લેન્સ, 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50MP ટેલિફોટો લેન્સનો સમાવેશ થશે. ફોનને પાવર આપતી 7,300mAh બેટરી 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે છે.

કિંમત અને સ્પર્ધા

કંપનીએ તેની કિંમત સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ તેની કિંમત ₹70,000 થી ₹75,000 ની વચ્ચે હોવાની અપેક્ષા છે. ભારતમાં, OnePlusનો નવો ફોન Xiaomi 15 સાથે સ્પર્ધા કરશે, જેમાં સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ પણ છે. આ Xiaomi ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ (50MP + 50MP + 50MP) છે. ભારતમાં તેની કિંમત ₹64,999 છે.                                                                    

 

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Embed widget