આજથી ખરીદી શકશો OPPOના આ 3 નવા ધાંસૂ ફોન, ક્યાંથી ખરીદશો ને શું છે ઓફર, જાણો અહીં.......
આ ઓપ્પોનો 5G ફોન છે અને આ ફોનની કિંમત 31,999 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 26,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર ફ્લેટ 5 હજારનુ ડિસ્કાઉન્ટ છે.
OPPO : ઓપ્પોના તાજેતરમાં જ લૉન્ચ થયેલા OPPO F21 Pro ફોનને આજથી અમેઝૉન પરથી ખરીદી શકો છો. 64MP કેમેરા વાળા આ ફોનમાં 8GB RAM અને 128GB સ્ટૉરેજ છે, ફોનના એક વેરિએન્ટમાં 5G છે, અને બીજા બે ફોનમાં 5G નથી. જાણો આ ફોનના ત્રણેય મૉડલ પર મળી રહેલી ડીલ અને ફિચર્સ વિશે.....
1-OPPO F21 Pro 5G (Rainbow Spectrum, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
આ ઓપ્પોનો 5G ફોન છે અને આ ફોનની કિંમત 31,999 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 26,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર ફ્લેટ 5 હજારનુ ડિસ્કાઉન્ટ છે. ICICI, HDFC અને Bank of Baroda કાર્ડથી પેમેન્ટ કરવા પર 2,500 નુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. આ ફોન પર 14,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે
Amazon Deal On OPPO F21 Pro 5G (Rainbow Spectrum, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
2-OPPO F21 Pro (Cosmic Black, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
ઓપ્પોના ન્યૂ લૉન્ચમાં બીજુ વેરિએન્ટ આ બ્લેક ફોન છે, જેમાં 5G ઉપરાંત તમામ ફિચર્સ એક જેવા છે. આ ફોનની કિંમત છે 27,999 રૂપિયા, પરંતુ ઓફરમાં 22,999 રૂપિયામાં ખરીદી શકો છો. ICICI, HDFC અને Bank of Baroda કાર્ડથી પેમેન્ટ કરવા પર 2500 નુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, અને આ ફોન પર 14,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Amazon Deal On OPPO F21 Pro (Cosmic Black, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
3-OPPO F21 Pro (Sunset Orange, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
ઓપ્પોનો આ ત્રીજો ફોન ઓરેન્જ કલરમાં મળી રહ્યો છે, જેની કિંમત છે 27,999 રૂપિયા, પરંતુ ઓફરમાં 22,999 રૂપિયામાં ખરીદી શકો છો, આ ફોન પર પણ ICICI, HDFC અને Bank of Baroda કાર્ડથી પેમેન્ટ કરવા પર 2,500 નુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. આ ફોન પર 14,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Amazon Deal On OPPO F21 Pro (Sunset Orange, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
Oppo F21 Pro ફિચર્સ -
આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આમા ક્વાલકૉમનુ સ્નેપડ્રેગન 680 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં ફોનમાં 8જીબી રેમ આપવામાં આવી છે, આની ઇન્ટરનલ મેમરી 128 જીબીની છે. વળી, આમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સનો છે, વળી બે કેમેરા 2-2 મેગાપિક્સલના છે, આમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે આમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. વળી આ 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
--