શોધખોળ કરો

Free OTT: આ છે તે એપ્લીકેશન... જ્યાં ફ્રીમાં જોઇ શકો છો એકથી એક ધાંસૂ વેબસીરીઝ કે ફિલ્મો, કોઇ રિચાર્જ નહીં કરવુ પડે

હાલમાં માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો

Free OTT: અત્યારે ઇન્ટરનેટ અને તેમાં પણ ઓટીટી પ્લેટફોર્મના લાખો દિવાના છે, મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ હોય કે ટીવીના દર્શકો ઓટીટી પર ફિલ્મો અને વેબસીરીઝ જોવાના શોખીન થઇ ગયા છે, અને આજકાલ માર્કેટમાં પણ ઘણીબધી કંપનીઓ આજે તમને આનો લાભ પણ આપી રહ્યા છે, અને એકદમ સસ્તાંમાં. હાલમાં માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો. જોકે, આના માટે તમારે સબ્સક્રિપ્શન કરાવવું પડે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને ફ્રીમાં વેબસીરીઝ અને ફિલ્મો જોવાનો લ્હાવો આપી રહી છે, અને તે પણ એકદમ ફ્રી..... . 

અહીં ફ્રીમાં જોઇ શકો છો ફિલ્મો - 

Mx Player - 
જો તમે એમએક્સ પ્લેયરને વર્ષોથી યૂઝ કરી રહ્યાં છો, તો તમે  જાણતા હશે કે એમએક્સ પ્લેયર પહેલા માત્ર ઓફલાઇન વીડિયો પ્લેયર હતુ, પરંતુ 2019થી આ એપને અપડેટ કરવામાં આવી છે, અને હવે આ OTT સર્વિસ પ્રૉવાઇડર બની ગઇ છે. આ એપ અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, તે પણ ફ્રીમાં, તમે અહીં વેબ સીરીઝથી લઇને લાઇવ ટીવીનો આનંદ માણી શકો છો. 

Voot - 
વાયકૉમ 18ના સ્વામિત્વ વાળી VOOT એક ઓટીટી પ્લેટફોર્મ છે. આ એપનો ઉપયોગ સૌથી વધુ બિગ બૉસ જોવા માટે કરવામાં આવે છે, અહીં પણ તમે ફિલ્મો, ચેટ શૉ, વેબસીરીઝ વગેરે ફ્રીમાં જોઇ શકોછો. જોકે આના માટે તમારે એડ જોવી પડશે. તમે ઇચ્છો તો આનુ સબ્સક્રિપ્શન પણ ખરીદી શકો છો. 

Picasso - 
આ મોબાઇલ એપ્લીકેશનને તમે ગૂગલ પ્લે સ્ટૉરમાંથી મફતમાં ડાઉનલૉડ કરી શકો છે. અહીં પણ તમે બૉલીવુડ, હૉલીવુડ અને નવી નવી વેબસીરીઝનો આનંદ લઇ શકો છો, આજકાલના યુવાનો પિકાસો એપને ખુબ પસંદ કરી રહ્યાં છે. 

Tubi - 
જો તમે હૉલીવુડ ફિલ્મો જોવાના શોખીન છો, તો તમારા માટે આ ખુબ કામની છે. અહીં તમને તમામ પ્રકારની વેબસીરીઝ મફતમાં જોવા મળી શકે  છે. આ એપ ગૂગલ પ્લે સ્ટૉર કે એપલ સ્ટૉર પર ઉપલબ્ધ છે. આ યૂઝર્સને ફ્રીમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. તમે અહીં  એચડી ક્વૉલિટીમાં પણ વીડિયો જોઇ શકો છો. 

Jio cinema - 
જો તમે જિઓ યૂઝર છો, તો તમે મૂવી, લાઇવ ટીવી, કે નવી વેબસીરીઝને જિઓ સિનેમા એપ દ્વારા ફ્રીમાં જોઇ શકો છો, આ મોબાઇલ એપ્લીકેશન હિન્દી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget